છેલ્લા કેટલાક દિવસથી શેર માર્કેટ ગબડી પડયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે. એક સમયે દિવસ દરમિયાન માર્કેટ 400 પોઇન્ટ નીચે…
View More શેરબજારમાં અચાનક તેજી, સેન્સેકસ 400 અંક તૂટયા બાદ 1100 અંક વધ્યોSensex-Nifty
શેરબજાર સતત બીજા દિવસે લુળક્યું, ખુલતામાં જ સેન્સેક્સ 1000 અંક તૂટ્યો
ગઈકાલે શેર બજારમાં 1400 પોઈન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે પણ શેરમાર્કેટ ફરી ક્રેશ થયું છે. આજે પણ માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસમાં 1000 પોઈન્ટનું…
View More શેરબજાર સતત બીજા દિવસે લુળક્યું, ખુલતામાં જ સેન્સેક્સ 1000 અંક તૂટ્યોવિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો
બેન્કિંગ શેરો પણ ગબડ્યા, બેંક નિફ્ટી 1230 પોઇન્ટ તૂટી, ચાંદીમાં 6,000 અને સોનામાં ₹1,000નો ઘટાડો વિદેશી સંસ્થાઓની ભારે વેચવાની અને ઈરાન ઇઝરાયેલ યુદ્ધને કારણે શેરબજારમાં…
View More વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકોઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં આજે ભુકં આવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો…
View More ઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયીક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકો
બ્રેન્ટ ક્રૂડ ના ભાવમાં વધારો થતા તેમજ ઈરાન યુદ્ધની ગંભીરતા ની વચ્ચે ભારતીય શેર બજાર આજે 1100 પોઇન્ટ નીચે સરકી ગયું છે. એક બાજુથી ક્રૂડના…
View More ક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકોશેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો
ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો ઈરાન પોતાનો ન્યુ કલર પ્રોગ્રામ સ્થગિત કરશે તેવી ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીની જાહેરાત બાદ શેર બજારમાં…
View More શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યોટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ
સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…
View More ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુશેરબજાર : આઈ.ટી.શેરોમાં 5 ટકાનું ગાબડું પડતાં સેન્સેકસ 650 પોઈન્ટ ગબડયો
શેર બજારમાં નીફટીની એકસપાયરી થયા બાદ આજે શેર બજારમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું છે. પણ સાથોસાથ એઆઈ સોફટવેરના ઈસ્યુને કારણે અમેરિકી બજારમાં કડાકા બોલ્યા બાદ…
View More શેરબજાર : આઈ.ટી.શેરોમાં 5 ટકાનું ગાબડું પડતાં સેન્સેકસ 650 પોઈન્ટ ગબડયોસેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 260 પોઇન્ટનો કડાકો
ફરી એક વખત વૈશ્વિક તણાવને કારણે શેર બજારમાં સારા 700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. માર્કેટ બંધ થવાની તૈયારી હતી ત્યારે સેન્સેક્સ માં 760 પોઈન્ટ…
View More સેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 260 પોઇન્ટનો કડાકોશેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડા
પીળુ એટલું સોનું નહીં….: આ કહેવત જેવું જ શેરબજારમાં છે, છેલ્લા બાવન સપ્તાહમાં મોટા ગજાની અનેક કંપનીના શેરના ભાવ તેના ટોચના ભાવથી 65 ટકા સુધી…
View More શેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડા