શહેરમાં વધતી જતી ગુનાખોરીને કાબુમાં લેવા ખાસ કરીને તહેવારો ઉપર કોઈ ઘટનાઓ ન બને તેને લઈને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પાસામાં અટકાયતી…
View More સુધરી જજો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો : ડીસીપીલોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
લોધીકાના દેવડા ગામે ખેતમજુરી અર્થે આવેલી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી…
View More લોધિકાના દેવડામાં પતિ સાથે ઝઘડો થતા પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસભીલવાસમાંથી એક વર્ષ પહેલાં પકડાયેલા સીરપમાં ‘કોડેઇન’ હોવાનો રીપોર્ટ
નોનવેજના ધંધાર્થીને એક વર્ષથી નશાકારક સીરપની આદત થઇ જતાં કોઠારીયાના શખ્સ પાસેથી જથ્થાબંધ ભાવે ખરીદી કરી 130ની બોટલ લોકોને 200માં વેચી નફો રળતો : ઘણાં…
View More ભીલવાસમાંથી એક વર્ષ પહેલાં પકડાયેલા સીરપમાં ‘કોડેઇન’ હોવાનો રીપોર્ટસૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસો. દ્વારા 5મી જાન્યુઆરીના ડોગ-શો
સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્વારા પ મી જાન્યુઆરી રવિવારે બપોરે 3 થી રાત્રી 10 સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ – શો…
View More સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસો. દ્વારા 5મી જાન્યુઆરીના ડોગ-શોયાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં યાત્રિકોનું ઘોડાપૂર
યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં પ્રવાસીઓ,યાત્રિકોનો ઘસારો થયો છે. દ્વારકા શહેરની મોટા ભાગની હોટલો ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. શહેરના પાર્કિંગમાં પણ…
View More યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિનિ વેકેશનમાં યાત્રિકોનું ઘોડાપૂરછ હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજસ્થાનમાં પણ રોકાયો હતો
મધ્યપ્રદેશ ભાગી ગયા બાદ રાજસ્થાન થઈ ગુજરાત આવી જૂદી-જૂદી હોટેલો-ફાર્મહાઉસમાં રોકાતો હતો, દરરોજ સીમકાર્ડ બદલતો BZગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા હાલ ઝડપાઈ ગયો છે.…
View More છ હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજસ્થાનમાં પણ રોકાયો હતોઅમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ થાંભલા ઉલાળી વૃદ્ધનો ભોગ લીધો
મોડી રાત્રે બેફામ ઝડપે ઇનોવા ચલાવી બે અકસ્માત સર્જયા, બે વીજપોલ ઉખેડી કાર લોખંડના ડેલામાં ઘુસી ગઇ સરખેજ-ધોળકા રોડ પર આવેલાં ભાત ગામમાં ગઈકાલે…
View More અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ થાંભલા ઉલાળી વૃદ્ધનો ભોગ લીધોસન્ની પાજીના ઢાબાનો અંતે સંકેલો
ડેપ્યુટી મેયર સાથે બબાલ બાદ કલેક્ટર તંત્રએ દબાણ દૂર કરવા નોટિસ આપ્યા બાદ જાતે જ છાપરા ઉતારી લીધા જામનગર રોડ ઉપર આવેલ અને ફાસ્ટફૂડમાં ફેમસ…
View More સન્ની પાજીના ઢાબાનો અંતે સંકેલોરાજકોટ શેર બજારના ધંધાર્થીની ખોટી આઇડી બનાવી ‘ટીપ્સ’ આપી ઠગાઇનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં ગઠિયાઓ અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે.રાજકોટમાં રહેતા અને વર્ષોથી શેરબજારનું કામ કરતા વેપારીની સોશિયલ મીડિયાની ફેક આઈડી બનાવી તેના નામે લોકોને…
View More રાજકોટ શેર બજારના ધંધાર્થીની ખોટી આઇડી બનાવી ‘ટીપ્સ’ આપી ઠગાઇનો પ્રયાસઆલિયા-રણબીરની પરી ઈન્ટરનેટ પર છવાઈ, જુઓ રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો
જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ લોકોની નજર બોલિવૂડ સ્ટાર્સની પાર્ટીઓ પર ટકેલી છે. જો કે, આ દરમિયાન, ઘણા એવા…
View More આલિયા-રણબીરની પરી ઈન્ટરનેટ પર છવાઈ, જુઓ રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો