CBSE શિક્ષક બનવાની 6 સપ્ટેમ્બરે લેવાનારી CTET પરીક્ષા સ્થગિત, અરજી પોર્ટલ પુન: શરૂ

1 સપ્ટેમ્બર સુધી અરજી થઇ શકશે, ઉમેદવારોની સંખ્યા વધતા પરીક્ષા બે દિવસ લેવાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી 6 સપ્ટેમ્બરના રોજ યોજાનારી…

View More CBSE શિક્ષક બનવાની 6 સપ્ટેમ્બરે લેવાનારી CTET પરીક્ષા સ્થગિત, અરજી પોર્ટલ પુન: શરૂ

CBSEની થ્રી લેન્ગ્વેજ ફોર્મ્યુલામાં ધો.7થી 9ના વિદ્યાર્થીઓને રાહત

  સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે થ્રી-લેન્ગ્વેજ પોલિસીની મોટાપાયે જાહેરાત બાદ હવે સરકારે હવે તેમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. સીબીએસઈએ, આ પોલિસી હેઠળ બે વિદેશી ભાષાઓની…

View More CBSEની થ્રી લેન્ગ્વેજ ફોર્મ્યુલામાં ધો.7થી 9ના વિદ્યાર્થીઓને રાહત

CBSEના ભવાડાના કારણે છાત્ર ડિપ્રેશનમાં સરી પડયો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) ની બેદરકારીનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને કોઈપણ વાલી ધ્રુજી ઉઠે. દિલ્હીમાં રહેતા ધોરણ 12…

View More CBSEના ભવાડાના કારણે છાત્ર ડિપ્રેશનમાં સરી પડયો

નીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળું

દેશભરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને…

View More નીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળું

CBSE ધો.10ની દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 મેથી થશે પ્રારંભ

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત…

View More CBSE ધો.10ની દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 મેથી થશે પ્રારંભ

આચાર્ય, શિક્ષકો અને ફી માળખાની વિગતો વેબસાઇટ પર જાહેર કરો; CBSEનું ફરમાન

CBSE બોર્ડના ધ્યાને આવ્યું છે કે અગાઉ અનેકવાર પરિપત્ર બહાર પાડવા છતાં, ઘણી શાળાઓ પોતાની વેબસાઇટ પર ’મેન્ડેટરી ડિસ્ક્લોઝર’(ફરજિયાત વિગતો) અંતર્ગત આચાર્ય, શિક્ષકો અને ફી…

View More આચાર્ય, શિક્ષકો અને ફી માળખાની વિગતો વેબસાઇટ પર જાહેર કરો; CBSEનું ફરમાન

CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા…

View More CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર

CBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેર

  1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પ્રેક્ટિકલ પરીક્ષા, વેબપોર્ટલ પર વિદ્યાર્થીના માકર્સ અપલોડ કર્યા બાદ ફેરફાર નહીં થઈ શકે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન…

View More CBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેર

CBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશે

ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વિષયો માટે ₹1,500 ફી હતી તે વધારીને રૂા.1600 તેમજ પાંચથી વધુ વિષયો (પ્રતિ વિષય) ₹300 થી વધારી રૂા.320 અને પ્રાયોગિક પરીક્ષા…

View More CBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશે

CBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હવે જુલાઈ…

View More CBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી