ગાંધીનગર-અમદાવાદમાં કાર્યક્રમો, પતંગની મોજ માણશે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન મોદી દિલ્હી પહોંચ્યા છે ત્યાં કેન્દ્ર સરકારમાં નંબર-ટુનું સ્થાન ધરાવતા ગૃહમંત્રી અમિત શાહ…
View More વડાપ્રધાન મોદી ગયા, અમિત શાહ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાંamit shah
મોદી-શાહ કી કબર ખુદેગી: ઉમર ખાલિદ, શર્જિલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાતા JNUdpમાં નારા
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ સૂત્રોચ્ચારનો મામલો સામે આવ્યો છે. સોશિયલ…
View More મોદી-શાહ કી કબર ખુદેગી: ઉમર ખાલિદ, શર્જિલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાતા JNUdpમાં નારાબંગાળની ચૂંટણી ઘુસણખોરી રોકવા પર લડાશે: અમિત શાહ
આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી વધુ તીવ્ર બની છે. રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ…
View More બંગાળની ચૂંટણી ઘુસણખોરી રોકવા પર લડાશે: અમિત શાહઅમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં મત ચોરી પર તેમની પ્રેસ કોન્ફરન્સની ચર્ચા કરવા માટે સીધો પડકાર ફેંક્યો…
View More અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટશુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ શુક્રવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ઉપરાંત અમદાવાદ પૂર્વ…
View More શુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્તમુસીબતમાં ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે: અમિત શાહ
19 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોરબી આવ્યા હતા. તેઓના હસ્તે ભાજપ કાર્યાલય મોરબીનું ઉદઘાટન થયુ હતું. આ વેળાએ તેઓએ…
View More મુસીબતમાં ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે: અમિત શાહSIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે સરહદ સુરક્ષા દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી; અહીં બધું જ છે સરહદ સુરક્ષા દળ 1 ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે, પરંતુ આ…
View More SIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહકમલમ્ ભાજપ કાર્યકર્તાઓનું બીજુ ઘર છે : અમિત શાહ
ભાવનગરમા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું અમિતભાઇ શાહના હસ્તે લોકાર્પણ ટીમને અભિનંદન પાઠવી કોંગ્રેસને આડે હાથ લીધી ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની ભવ્ય જાહેર…
View More કમલમ્ ભાજપ કાર્યકર્તાઓનું બીજુ ઘર છે : અમિત શાહભાવનગરમાં સાંજે અમિત શાહની જાહેર સભા
દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની આજે ભાવનગરમાં નારી ચોકડી ખાતે જાહેર સભા યોજાય છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્મા પણ ભાવનગર માં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન…
View More ભાવનગરમાં સાંજે અમિત શાહની જાહેર સભાભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
આગામી તા. 20 નવેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાખવામાં આવનાર છે. જેની…
View More ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ