રિચર્ડ મેલેનું દુર્લભ કલેક્શન વધારે છે જુનિયર અંબાણીની શોભા અંબાણી પરિવાર હંમેશા તેમના અનોખા કલેક્શન માટે ચર્ચામાં રહે છે, પછી તે જ્વેલરી હોય, કપડાં…
View More અનંત અંબાણીના કાંડે રૂા.22 કરોડની ઘડિયાળ, વિશ્ર્વમાં બન્યા છે માત્ર 3 પીસબરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી
ભાણવડ પંથકના સ્થાનિક પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂૂ અંગે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની બે ભઠ્ઠી પર દોરડાઓ પાડવામાં…
View More બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા
આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડે 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ…
View More ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા2024માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 3.40 લાખ ફોર વ્હિલનું વેચાણ
ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર માંગ જોવા મળી, દિવાળીના મહિનામાં 6 લાખ કરતા ઓછી કિંમતની કારની ડિમાન્ડ નીકળતા 53178 ગાડી વેચાઇ ગુજરાતનું પેસેન્જર વ્હીકલ (PV) માર્કેટ 2024માં…
View More 2024માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 3.40 લાખ ફોર વ્હિલનું વેચાણહિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More હિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં ધો.12ને બદલે સ્નાતકની લાયકાત
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં કારકૂનોની અનેક જગ્યાઓ ખાલી છે. જેથી શાળાઓના વહિવટી કામને અસર પડી રહી છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ પણ કારકૂનોની ભરતી કરવા શિક્ષણ…
View More ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં ધો.12ને બદલે સ્નાતકની લાયકાતગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 107 સ્પર્ધકો દોટ મૂકશે
39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.5 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.…
View More ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 107 સ્પર્ધકો દોટ મૂકશેજામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ
જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી…
View More જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇહનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપી
જામનગરમાં અંધ આશ્રમ નજીક હનુમાન ચોક વિસ્તારમાં એક રાજપૂત પરિવારના મકાન પર પથ્થર મારો કરાયો હતો, જે અંગેની ફરિયાદ કરવા માટે પરિવારજનો સીટી સી. ડિવિઝન…
View More હનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપીલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત