આખલા યુદ્ધનો વીડિયો ઉતારી લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી તંત્ર સામે રોષ વ્યક્ત યાત્રાધામ દ્વારકામાં દિવસે ને દિવસે આખલાઓનો ત્રાસ વધતો જતો હોય ઢોર તંત્ર દ્વારા…
View More દ્વારકાની માર્કેટ ચોક પાસે આખલાઓના યુદ્ધમાં બાઇક, ફ્રૂટલારીનું કચ્ચરધાણજૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટના નાના માણસ સાથે સહાનુભૂતિથી વર્તવાના બદલે અહંકારથી છલોછલ મહિલા અધિકારીએ ડિપાર્ટમેન્ટ ને લાંછન લગાડે તેવુ કર્યુ વર્તન ફર્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે…
View More જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યાસાવરકુંડલામાં હીરાના વેપારીનું અપહરણ કરનાર જૂનાગઢ, રાજકોટ પંથકના ચાર આરોપી ઝડપાયા
હીરાના કારખાનામાં ખોટ ગઇ હોય જેથી પૈસાની લેતી-દેતીનું મનદુ:ખ રાખી અપહરણ કર્યુ’તું: અમરેલી એલસીબીએ કારખાનેદારને જેતપુર નજીકથી મુકત કરાવ્યા સાવરકુંડલામા હિરાના એક કારખાનેદારનુ ચાર શખ્સોએ…
View More સાવરકુંડલામાં હીરાના વેપારીનું અપહરણ કરનાર જૂનાગઢ, રાજકોટ પંથકના ચાર આરોપી ઝડપાયાધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-12 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે…
View More ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયામોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલ
મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં 13 ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી 45…
View More મોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલો
ચોટીલાના ભીમગઢ ગામે વાડીમા ઘુસેલા રોજડાને તગડતા રોજડુ બાજુની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે શેઢા પાડોશી ચાર શખ્સોએ પિતા-પુત્ર સાથે ઝઘડો કરી હુમલો કર્યો…
View More ચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલોગ્લુકોમા: સમયસર સારવાર સાથે દૃષ્ટિ બચાવો
આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દૃષ્ટિ બચાવોધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈ
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂૂ કરવામાં આવી હોય અને હજુ 50% જેટલી…
View More ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈસાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયા
જુનાગઢમા ઝાંઝરડા રોડ પર આવેલી દિપાલી સોસાયટીમા યુવાને સાર્વજનીક પ્લોટમા પાર્ક કરેલી કાર લેવા જતા પાંચ શખ્સોએ તારા બાપનો પ્લોટ છે ? અહીં તારે આવવુ…
View More સાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયાસાવરકુંડલામાં તારી સગાઇ અન્ય જગ્યાએ નહીં થવા દઉ યુવતીએ એસિડ પીધુ
સંબંધ રાખવાની ના પાડી છતાં યુવક પીછો મુકતો જ નહોતો સાવરકુંડલા તાલુકાના કરજાળામા રહેતી એક યુવતીએ ગામના જ યુવકને પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવકે તારી…
View More સાવરકુંડલામાં તારી સગાઇ અન્ય જગ્યાએ નહીં થવા દઉ યુવતીએ એસિડ પીધુ