બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રી પ્રેમ મેળવવાની વાત કરતી જોવા મળી રહી…
View More તમન્ના ભાટિયા-વિજય વર્મા વચ્ચે બ્રેકઅપની ચર્ચા જામીદક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સની વાપસી, ચેમ્પિયન ટ્રોફીમાં રમશે
ત્રણ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સે તેના ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. દક્ષિણ આફ્રિકાનો આ…
View More દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સની વાપસી, ચેમ્પિયન ટ્રોફીમાં રમશેડીપસીક સાથે ચીનનો અમેરિકાને પડકાર એક રીતે ત્રીજા વિશ્ર્વયુધ્ધની શરૂઆત છે
આ તે અઠવાડિયું છે જ્યારે વિશ્વ યુદ્ધ ત્રણ શરૂૂ થયું હતું. આ નિવેદન શરૂૂઆતમાં વિચિત્ર લાગે છે, પરંતુ એક ખૂબ જ ઊંચી તક છે, ભવિષ્યમાં…
View More ડીપસીક સાથે ચીનનો અમેરિકાને પડકાર એક રીતે ત્રીજા વિશ્ર્વયુધ્ધની શરૂઆત છેસોમનાથ-ઉના ફોરટ્રેક હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 3 લોકોના મોત, એક દાખલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો…
View More સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 3 લોકોના મોત, એક દાખલમહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ
મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ…
View More મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદશ્રીલંકન નૌસેનાના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારો ઘાયલ, MEAએ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
આજે(28 જાન્યુઆરી, 2025) ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટનામાં પાંચ માછીમારો ઘાયલ થયા હતા. પાંચમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા છે.…
View More શ્રીલંકન નૌસેનાના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારો ઘાયલ, MEAએ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યુંદેશને સહન કરવું પડે તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા દો: પિત્રોડા ફરી ઝળકયા
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ. સેમ પિત્રોડાએ ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની વસાહત અંગે ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના…
View More દેશને સહન કરવું પડે તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા દો: પિત્રોડા ફરી ઝળકયાલોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછો
2024 માં લોકસભાની ચૂંટણીના ભાગરૂૂપે, ભાજપને દાન અગાઉના વર્ષ કરતાં 87% વધીને રૂૂ. 3,967.14 કરોડને સ્પર્શ્યું, જ્યારે પક્ષના કુલ યોગદાનમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને…
View More લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછોદિલ્હી ચૂંટણી પહેલાં ગુરમીત રામરહીમને પેરોલ
બળાત્કાર કેસમાં 20 વર્ષની જેલસજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર પેરોલ મળી છે. મંગળવારે સવારે જ તેને…
View More દિલ્હી ચૂંટણી પહેલાં ગુરમીત રામરહીમને પેરોલડોકટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માગી, પછી રૂા.300 આપી છોડી દીધા
કર્ણાટકમાં, બદમાશોએ ડોક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને 6 કરોડ રૂૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી…
View More ડોકટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માગી, પછી રૂા.300 આપી છોડી દીધા