વન અને પર્યાવરણ વિભાગના વર્ગ-2ના મોહમ્મદ મુનાફ શેખ, કંચનભાઇ બારિયા, રશ્મીનભાઇ મન્સુરી ‘દાદા’ની ઝપટે રાજ્યની દાદા સરકાર દ્વારા સરકારી પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરતા એવા…
View More ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ ત્રણ અધિકારીઓ ફરજિયાત નિવૃત્તધો. 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના પુસ્તકો અલગ-અલગ કરવા માટે માગણી
ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વર્ષમાં ધોરણ 10માં ગણિત વિષયના બે અલગ પુસ્તક કરવા માંગ ઊઠી છે. જેને લઇને…
View More ધો. 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના પુસ્તકો અલગ-અલગ કરવા માટે માગણીપાલિકા-પંચાયતોમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ ભરવા સીધી સૂચના
લિસ્ટ જાહેર થાય તો બળવો થવાનો ભય: સૂચના મળી તેવા ઉમેદવારો આજે, બાકીના કાલે ફોર્મ ભરશે અસંતુષ્ટોના મોરચા ગાંધીનગર પહોંચે નહીં તેની પણ રખાતી તકેદારી,…
View More પાલિકા-પંચાયતોમાં ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ ભરવા સીધી સૂચના30 એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ શરૂ કરોે
રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 30 એપ્રિલ સુધી રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ થશે. આ અંતર્ગત…
View More 30 એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ શરૂ કરોેશ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેકટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂૂ.23.10 લાખ વળતર પેટે…
View More શ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલયોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુરૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું
શહેરમાં રૈયા ગામમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More રૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધુંભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડના પેસથી પોલીસે દરોડો પાડી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી રૂા. 7.94 લાખનો મુદ્દામાલ…
View More ભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયાભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ
રાજકોટ શહેરના ભગવતીપરા બંધુલીલા સ્કુલની બાજુમા ગેબી સીલ્વર એન્ડ કાસ્ટીંગ નામના કારખાના પાસે કારખાનેદારના કારીગર સાથે એક શખ્સે માથાકુટ કરી અને બાદમા ત્યાં પાર્ક કરેલા…
View More ભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલ
આરોપીએ પોલીસ ચોકીમાં દીવાલે માથા પછાડયા, જાતે જ શરીરે બચકાં ભર્યા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ગત સાંજે નવા થોરાળાના એક શખ્સે…
View More ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલ