હળવદના નવા દેવળિયા ગામે સરપંચ પર હુમલો

  હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારા (55) પર બે શખ્સોએ હુમલો કર્યો…

View More હળવદના નવા દેવળિયા ગામે સરપંચ પર હુમલો

ચલાલાની પરિણીતા પર સાવરકુંડલા, ધારી અને સુરત લઇ જઇ યુવકનું દુષ્કર્મ

  ચલાલામાં રહેતી એક પરિણિત મહિલાને સરંભડા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર બેસાડી સાવરકુંડલા, ધારી અને સુરત ખાતે લઇ જઇ દુષ્કર્મ ગુજારી…

View More ચલાલાની પરિણીતા પર સાવરકુંડલા, ધારી અને સુરત લઇ જઇ યુવકનું દુષ્કર્મ

મોરબીમાં ગંદકી સબબ પેટ્રોલપંપ સહિતના એકમોને 13500નો દંડ

મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં દબાણ હટાવો ઝુંબેશ સાથે સ્વચ્છતા ઝુંબેશ પણ શરુ કરવામાં આવી છે આજે મનપા તંત્ર…

View More મોરબીમાં ગંદકી સબબ પેટ્રોલપંપ સહિતના એકમોને 13500નો દંડ

સૌરાષ્ટ્રમાં 16 સ્થળે ચોરીને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ, 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત

  અમરેલી જિલ્લામા રાજુલા, જાફરાબાદ, બાબરા, કુંડલા સહિત ત્રણ જિલ્લામા પાછલા કેટલાક સમયમા જુદાજુદા 16 સ્થળે ચોરી કરનાર ભાવનગર જિલ્લાની તસ્કર ત્રિપુટીને અમરેલી એલસીબીએ 4.66…

View More સૌરાષ્ટ્રમાં 16 સ્થળે ચોરીને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ, 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયો

વંથલીની સગીરા પર દુષ્કર્મ આચરી મુંબઈ ભાગેલો જૂનાગઢના શખ્સની ધરપકડ કરી પોલીસે ગુરુવારે આરોપીને સાથે રાખી પંચનામુ કર્યું હતું. જૂનાગઢના દોલતપરાના કિરીટનગરમાં રહેતો સાહિલ ગુલમામદ…

View More રાજકોટની હોટેલમાં વંથલી પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર મુંબઈથી ઝડપાયો

મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેન

અમરેલીમાં પાયલ ગોટી લેટરકાંડ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વિઠલપુર ખાતે પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાત કરી હતી. આ…

View More મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેન

મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડીમાં રહેતા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ 72 કિં…

View More મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ સાથે શખ્સ ઝડપાયો

જેતપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકની રવિવારે ચૂંટણી

  રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી 16મીએ મતદાન થનાર છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો…

View More જેતપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકની રવિવારે ચૂંટણી

દ્વારકા નજીકના દરિયા કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામની હદમાં ચંદ્રભાગા દરિયાના કિનારે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને…

View More દ્વારકા નજીકના દરિયા કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો

ઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયા

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું અંતરિયાળ વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાની લોબીમાં બાળકો પ્રાર્થના બોલી રહ્યા હતા અને અચાનક ઉપરથી પોપડા પડતા…

View More ઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયા