ભારતનગરમાં ગૃહકલેશમાં પિતા-પુત્રએ ઝેરી દવા પી લેતા તબિયત લથડી ગુજરાત મિરર, શહેરમા કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરામા રહેતી યુવતીએ સબંધી પાસેથી લીધેલા રૂ. 30 હજારના…
View More 30 હજારના અડધા ચૂકવ્યા છતાં 80 હજારની ઉઘરાણી કરતા શખ્સના ત્રાસથી યુવતીએ વખ ઘોળ્યુંપાયલ હોસ્પિટલ ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ, અટકાયત
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલના મહિલા દર્દીઓના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ આ મામલે સમગ્ર ગુજરાતભરમાં ભારે ચર્ચા જાગી છે…
View More પાયલ હોસ્પિટલ ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ, અટકાયતકોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશ
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમા ધમધમતા કુટણખાના અંગે પોલીસને બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુટણખાનામાથી ગ્રાહક અને…
View More કોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે ડમી ગ્રાહક મોકલી કર્યો પર્દાફાશઅગ્નિકાંડ: સેશન્સ કોર્ટમાં પ્રથમ જામીન અરજી મંજૂર; ATP મુકેશ મકવાણા જામીન મુક્ત
ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરની જામીન અરજીની સુનાવણી કોઈ પણ ઘડીએ હાથ પર લેવામાં આવશે રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ…
View More અગ્નિકાંડ: સેશન્સ કોર્ટમાં પ્રથમ જામીન અરજી મંજૂર; ATP મુકેશ મકવાણા જામીન મુક્તસોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડ
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સોખડા ચોકડી નજીકથી પરપ્રાંતિય શખ્સ સગીરાનું અપહરણ કરી અમદાવાદ પહોંચ્યો હતો જ્યાંથી બિહાર ભાગે તે પૂર્વે કાલુપુર પોલીસ સ્ટેશનેથી ઝડપી…
View More સોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડરિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને…
View More રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલોનૂતનનગર પાસે દવાના બિલની ચૂકવણી મામલે પુત્રએ માતાનો હાથ મરડી બહેનને માર માર્યો
કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક નુતનનગર મેઈન રોડ પર રહેતાં નિર્મળાબેન કિશોરભાઈ કાનપરા (ઉ.વ.72)ની પુત્રી સોનલબેન (ઉ.વ.49) પર પુત્ર રવીન (ઉ.વ.43)એ વાઈપરથી હુમલો કરી…
View More નૂતનનગર પાસે દવાના બિલની ચૂકવણી મામલે પુત્રએ માતાનો હાથ મરડી બહેનને માર માર્યોહુડકો ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી બે સગાભાઇએ યુવાનને માર માર્યો
શહેરના કોઠારીયા મેઇન રોડ હુડકો ચોકડી પાસે અગાઉની માથાકુટનો ખાર રાખી યુવાન પર બે સગા ભાઇએ હુમલો કરતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પીટલે ખસેડવામા…
View More હુડકો ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી બે સગાભાઇએ યુવાનને માર માર્યોટંકારા પાસે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં યુવાન દાઝ્યો
રાજકોટમાં મોરબી રોડ પર રતનપર ગામે રહેતો યુવાન ટંકારા નજીક હોટલમાં લગ્ન પ્રસંગની રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે ગેસલીકેજ થતાં યુવાન દાઝી ગયો હતો ગંભીર…
View More ટંકારા પાસે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં યુવાન દાઝ્યોસામાકાંઠે આવાસ યોજનામાં જૂના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર પર માતા-પુત્રનો હુમલો
શહેરના પેડક રોડ પર વાલ્મીકી આવાસ યોજનામા જુના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર યુવાન પર પાડોશમા રહેતા માતા-પુત્રએ માર મારી વાહન રીપેરીંગ કરવાનુ પાનુ માથામા…
View More સામાકાંઠે આવાસ યોજનામાં જૂના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર પર માતા-પુત્રનો હુમલો