તમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે: મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયો

સંત સમાજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને પમૃત્યુકુંભથ ગણાવ્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને મમતાના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. સંતોએ મમતા…

View More તમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે: મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયો

શેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચે

  સેક્ધડરી માર્કેટમાં લાંબા સમય સુધી ચાલતી નબળાઈએ આખરે પ્રાઇમરી માર્કેટને પકડ્યું હોય તેમ લાગે છે, કારણ કે નવા ઈશ્યુ માટે રોકાણકારોનો ઉત્સાહ નોંધપાત્ર રીતે…

View More શેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચે

અમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યા

દેશનિકાલ કરાયેલા 127 પંજાબીઓની પુછપરછ બાદ પંજાબ સરકારે આંકડો આપ્યો: મોટાભાગનાને એજન્ટના નામ-ઠેકાણાંની ખબર નથી અમેરિકાએ હાથ-પગ બાંધીને અપમાનજનક હાલતમાં તગેડી મૂકેલા ભારતીયોની ઘરવાપસી થઈ…

View More અમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યા

હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…

View More હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા

સુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરી

  ગોંડલ રોડ ચોકડીએ ઉતરેલા મુસાફરોના સામાન ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરાઇ: ચોટીલા પાસે બસ ઊભી રખાવી ઉતરેલા બે ટાબરિયા અને એક શખ્સ સામે…

View More સુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરી

સતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા

અભિનંદન ઠરાવ વાંચતી વખતે મેયરની કોર્પોરેટરો દ્વારા મશ્કરી થઈ હોવાનો અહેસાસ થતાં ગણગણાટ કરતા નીકળી જતાં ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણુંક…

View More સતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા

અમદાવાદમાં શુક્રવારથી HIV તબીબ નિષ્ણાતોનું રાષ્ટ્રીય સંમેલન

  દેશના HIV તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન (ASICON 2025) આ વર્ષે 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આ સંમેલન ગુજરાતમાં પહેલી વાર…

View More અમદાવાદમાં શુક્રવારથી HIV તબીબ નિષ્ણાતોનું રાષ્ટ્રીય સંમેલન

તંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇ

બસ સ્ટેન્ડમાં દારૂની ખાલી કોથળિયું પડી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા એસટી તંત્ર હરકતમાં આવ્યું રાજકોટ ડિવિઝન દ્વારા માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબીના મુસાફરો માટે…

View More તંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇ

પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો બીજો તબક્કો યોજવા આદેશ

વેઈટિંગ લિસ્ટમાં રહેલા શિક્ષકોને ખાલી રહેલી જગ્યામાં બદલીનો લાભ મળે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાઓને…

View More પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો બીજો તબક્કો યોજવા આદેશ

રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલ વિશ્ર્વના સૌથી મોટા કૂલરને ગોલ્ડન બુકમાં સ્થાન

રાજ કંપની દ્વારા વીજળીની બચત અને પર્યાવરણને અનુકુળ ડિઝાઇન સાથે તૈયાર કરેલ કૂલરનું લોન્ચિંગ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક…

View More રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલ વિશ્ર્વના સૌથી મોટા કૂલરને ગોલ્ડન બુકમાં સ્થાન