માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂૂ લીટર 350 તથા દેશીદારૂૂ બનાવવાનો આથો લીટર 4000 મળી કુલ કિં રૂૂ.1,70,000 નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે ઝડપી…
View More માળિયાના અંજિયાસર ગામેથી 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો100થી વધુ વિદેશી એપ્લિકેશન બ્લોક
કેટલીક એપ્લિકેશન્સ સિંગાપોર, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલી છે ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોરને 119 વિદેશી એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આમાંની મોટાભાગની…
View More 100થી વધુ વિદેશી એપ્લિકેશન બ્લોકપાંચ દેશોનો બ્રિક્સ સમૂહ તૂટી પડયો: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો
બ્રિક્સ એટલે કે ભારત સહિત 5 દેશોના સમૂહમાં ભંગાણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વધારે પડતો…
View More પાંચ દેશોનો બ્રિક્સ સમૂહ તૂટી પડયો: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવોઅમેરિકાના દુશ્મનોને ગમે ત્યાંથી શોધી કાઢીશું: કાશ પટેલ
એફબીઆઇના ડિરેકટર તરીકે મંજૂરી મળ્યા પછી ગુજરાતી મૂળના વડાની ગર્જના યુએસ સેનેટે FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના…
View More અમેરિકાના દુશ્મનોને ગમે ત્યાંથી શોધી કાઢીશું: કાશ પટેલપૂર્વ ક્રિકેટ કપ્તાન ગાંગુલીની કારને અકસ્માત: આબાદ બચાવ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા…
View More પૂર્વ ક્રિકેટ કપ્તાન ગાંગુલીની કારને અકસ્માત: આબાદ બચાવદિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ થશે, 14 કેગ રિપોર્ટ રજૂ થશે
દિલ્હીમાં ભાજપ સરકારની પહેલી બેઠક ગુરુવારે સાંજે સચિવાલયમાં યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કર્યા પછી, સીએમ રેખા ગુપ્તાએ કહ્યું, પહેલી કેબિનેટ બેઠકમાં, અમે બે એજન્ડા પર…
View More દિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ થશે, 14 કેગ રિપોર્ટ રજૂ થશેરવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, ક્રિકેટ પ્રેમીઓ રોમાંચિત
2025 ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂૂ ચુકી છે ત્યારે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહાહામુકાબાલાની આખી દુનિયાની મેચની રાહ જોઈ રહી છે. મહામુકાબાલા 23 ફેબ્રુઆરીએ…
View More રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, ક્રિકેટ પ્રેમીઓ રોમાંચિતવેબ સિરીઝ આશ્રમ-3, 27મીએ થશે રિલિઝ, પમ્મી બદલો લેવા તૈયાર
બોબી દેઓલની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ આશ્રમ 3 ભાગ 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આશ્રમ શ્રેણીનો પહેલો અને બીજો ભાગ દર્શકોમાં ખૂબ પ્રખ્યાત થયો…
View More વેબ સિરીઝ આશ્રમ-3, 27મીએ થશે રિલિઝ, પમ્મી બદલો લેવા તૈયારગીલની અણનમ સદી, ભારતનો બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય
આઇસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની વિજયી શરૂઆત, રોહિત શર્માના વન-ડે કેરિયરમાં 11000 રન પૂરા ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર શરૂૂઆત કરી છે. દુબઈ…
View More ગીલની અણનમ સદી, ભારતનો બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજયવેનિસમાં કાર્નિવલ ઉજવણીનો રંગારંગ પ્રારંભ
વેનિસમાં રેવેલર્સ કાર્નિવલની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્નિવલના બે અઠવાડિયામાં વિશ્ર્વભરના પ્રવાસીઓ ઊમટી પડે છે. તેની તસવીરોમાં વેનિસમાં બ્રિજ ઓફ સિગ્સ પર…
View More વેનિસમાં કાર્નિવલ ઉજવણીનો રંગારંગ પ્રારંભ