રાજકોટની જિલ્લાકક્ષાની સહકારી સંસ્થા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થતા જિલ્લાના સહકારી રાજકારણ ઉપર ધારાસભ્ય જયેશ દારડીયાનો દબદબો…
View More રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની તમામ બેઠક ઉપર ભાજપ સમર્થિત પેનલ વિજેતાગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયત
સત્યાગ્રહ છાવણીમાં અનેક ઉમેદવારો ઊમટયા, સરકારની લોલીપોપ નીતિ સામે ભારે રોષ, સૂત્રોચ્ચાર ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે…
View More ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારો, પોલીસ વચ્ચે ઘર્ષણ, 250ની અટકાયતબાંગ્લાદેશના એરફોર્સ બેઝ પર હુમલો, એકનું મોત, સેનાએ મોરચો સંભાળ્યો
બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. સોમવારે કોક્સ બજાર શહેરમાં એરફોર્સ બેઝને કેટલાક હુમલાખોરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.…
View More બાંગ્લાદેશના એરફોર્સ બેઝ પર હુમલો, એકનું મોત, સેનાએ મોરચો સંભાળ્યોશેરબજારમાં ટ્રમ્પ પનોતી યથાવત, સેન્સેક્સ 75000ની અંદર
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ…
View More શેરબજારમાં ટ્રમ્પ પનોતી યથાવત, સેન્સેક્સ 75000ની અંદરચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિ
મ્યાનમારના મ્યાવદી શહેરમાં કેકે પાર્ક નામના સ્થળે ફસાયેલા લગભગ 70 ભારતીયોને બચાવી લેવાયા છે. મ્યાનમારની સેનાએ તેમને બચાવી લીધા છે અને થાઈલેન્ડના સરહદી શહેર માએ…
View More ચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિઅમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન મામલે સરકારની મોટી કાર્યવાહી, પંજાબના 40 ટ્રાવેલ એજન્ટોનું લાયસન્સ રદ
અમેરિકાથી દેશનિકાલ કરીને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોના મામલામાં પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. અમૃતસર પ્રશાસને સોમવારે આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી…
View More અમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન મામલે સરકારની મોટી કાર્યવાહી, પંજાબના 40 ટ્રાવેલ એજન્ટોનું લાયસન્સ રદહિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખી
રાજકોટની ભાગોળે આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમા મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર…
View More હિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખીબોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોત
લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ…
View More બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોતભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયો
મોટાભાગના પંટરોએ ભારત ઉપર દાવ લગાવ્યો હોવાથી બુકીઓ ધોવાયા ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકીસ્તાન વચ્ચે રમાયેલ વન-ડે મેચ ઉપર એકલા ગુજરાતમાં જ રૂા.એક હજાર કરોડનો સટ્ટો ખેલાયો…
View More ભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયોસુરતમાં જાહેરસભા પૂર્વે વડાપ્રધાન મોદીનો 3.5 કિ.મી.નો રોડ શો યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચના રોજ સુરતમાં ભવ્ય કાર્યક્રમ માટે આવી રહ્યા છે, જેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમિયાન ઙખ મોદીનો 3.5 કિલોમીટર લાંબો…
View More સુરતમાં જાહેરસભા પૂર્વે વડાપ્રધાન મોદીનો 3.5 કિ.મી.નો રોડ શો યોજાશે