અમદાવાદમાં મળેલી સનાતન ધર્મ સમિતિની બેઠકમાં નિર્ણય: યોગ્ય ખુલાસા નહીં મળે તો કોર્ટ કાર્યવાહી સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે ગઈકાલે સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને…
View More દેવી-દેવતાઓના અપમાન મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ અપાશેલગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોત
વેરાવળના બોડરા ગામની ઘટના : વૃધ્ધે સારવારમાં દમ તોડયો વેરાવળના બોડરા ગામે રહેતા રણમલભાઇ સીદીભાઇ બામણીયા નામના 60 વર્ષનાં વૃધ્ધ ગત તા ર1 નાં રોજ…
View More લગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોતયુટ્યુબરના અપહરણ-નિર્વસ્ત્ર કરી માર મારવાના બનાવમાં બે આરોપી ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં યુટ્યૂબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. 22 ફેબ્રુઆરીના મોડીરાતે ગુંદાળા ગામના યુટ્યૂબર પરોયલ રાજાથ ઉર્ફે દિનેશ સોલંકીનું…
View More યુટ્યુબરના અપહરણ-નિર્વસ્ત્ર કરી માર મારવાના બનાવમાં બે આરોપી ઝડપાયાભુજના કેમ્પ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
શહેરના કેમ્પ એરીયામાં આવેલા રાજેન્દ્રનગરમાં મોડી રાત્રે રૂૂપિયાની લેતીદેતી મામલે થયેલી બબાલ લોહિયાળ સાબિત થઈ હતી. સામસામે બોલાચાલી બાદ મામલો ગરમાતા યુવાનને છાતીના ભાગે…
View More ભુજના કેમ્પ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયા
ગુજરાત મિરર, ખંભાળિયા તા.24 ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ…
View More ખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયાજી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં છરી સાથે હોબાળો કરનાર દંપતી ઝડપાયું
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં પરમદિને રાત્રે એક દંપત્તિ દ્વારા ખુલ્લી છરી સાથે ભારે હંગામો મચાવાયો હતો. અને તોડફોડ કરી સિક્યુરિટી વિભાગ સાથે બબાલ…
View More જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં છરી સાથે હોબાળો કરનાર દંપતી ઝડપાયુંશિક્ષકના બંધ મકાનમાંથી 10 તોલા સોનું, રોકડની ચોરી
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં આવેલા એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી 10 તોલા સોનું અને 1.15 લાખની રોકડ…
View More શિક્ષકના બંધ મકાનમાંથી 10 તોલા સોનું, રોકડની ચોરીટાઉનહોલ નજીક સામસામે બાખડયા બાદ એક શખ્સે સ્કૂટર સળગાવ્યું
જામનગરમાં ટાઉનહોલ રોડ પર શનિવારે રાત્રે માર્ગ પર જ રહેતા દેવીપુજક પરિવારના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બે યુવાનો સામ સામે બાખડી પડ્યા…
View More ટાઉનહોલ નજીક સામસામે બાખડયા બાદ એક શખ્સે સ્કૂટર સળગાવ્યુંકચરાની ગાડીમાં બાંધકામના કાટમાળની હેરાફેરીનું કૌભાંડ
ગુજરાત મિરર, જામનગર તા. 24 જામનગરમાં કચરા ગાડીમાં કચરો ભરીને લઈ જવાને બદલે કચરા ગાડીમાં બાંધકામનો કાટમાળ ભરીને લઈ જઈને વાહનોના વજન મુજબ કરવામાં આવતા…
View More કચરાની ગાડીમાં બાંધકામના કાટમાળની હેરાફેરીનું કૌભાંડટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન, હવાઈ ચોકમાં તિરંગો લહેરાવી ફટાકડા ફોડ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે શાનદાર જીત મેળવતા જામનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. હવાઈ ચોક વિસ્તારમાં લોકોએ એકઠા…
View More ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન, હવાઈ ચોકમાં તિરંગો લહેરાવી ફટાકડા ફોડ્યા