40 વર્ષના વટવાના યુવાને ગળામાં બ્લેડના ઘા મારતા અફરાતફરી ગાંધીનગરમાં સચિવાલય ખાતે આજે બપોરે એક 40 વર્ષના યુવાને ગળુ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી…
View More સચિવાલયમાં નાયબ મુ.મંત્રીની ઓફિસ બહાર ગળું કાપી યુવકનો આપઘાતનો પ્રયાસGANDHINAGAR NEWS
રાજકોટનો યુવાન ગિફટ સિટીમાં લકઝુરિયસ ફલેટમાંથી 26.11 લાખના ગાંજા સાથે ઝડપાયો
આરોપી પાસેથી બે મોંઘા આઇફોન જપ્ત, ફલેટનું દર મહીને 90 હજાર ભાડું ચુકવતો હતો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા…
View More રાજકોટનો યુવાન ગિફટ સિટીમાં લકઝુરિયસ ફલેટમાંથી 26.11 લાખના ગાંજા સાથે ઝડપાયોગાંધીનગરમાં એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત
ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં…
View More ગાંધીનગરમાં એક્ટિવા બેરિકેટ સાથે અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોતગાંધીનગર મહાનગરપાલિકાની બે મહિલા કર્મચારીઓનો કેનાલમાં કૂદી આપઘાત
પરિવારજનોને ફોન કર્યા બાદ લગાવી મોતની છલાંગ, કામનું ભારણ હોવાની આશંકા ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે.…
View More ગાંધીનગર મહાનગરપાલિકાની બે મહિલા કર્મચારીઓનો કેનાલમાં કૂદી આપઘાતદારૂબંધીના કારણે ગુજરાતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે: મોઢવાડિયા
વિધાનસભાના સત્રમાં મોઢવાડિયા-શૈલેષ પરમાર વચ્ચે જામી પડી ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂૂબંધી હોવાને કારણે…
View More દારૂબંધીના કારણે ગુજરાતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે: મોઢવાડિયાસમગ્ર શિક્ષા પ્રોજેકટના કોન્ટ્રાકટ કર્મચારીના પગારમાં 5 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો
ગાંધીનગર સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 18 ફેબ્રુઆરીના આદેશ અનુસાર સમગ્ર શિક્ષા હેઠળ જિલ્લા…
View More સમગ્ર શિક્ષા પ્રોજેકટના કોન્ટ્રાકટ કર્મચારીના પગારમાં 5 ટકા મોંઘવારી ભથ્થાનો વધારોગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ…
View More ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશેલેશન ન કરનાર વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને જેલની સજા
ગાંધીનગર કોર્ટનો જેલ અને દંડ ફટકારતો ચૂકાદો આજથી 5 વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી સ્કૂલમાં લેશન ના લાવનાર વિદ્યાર્થિનીને લાફો મારવાના મામલે શિક્ષિકાને 3…
View More લેશન ન કરનાર વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકાને જેલની સજાગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી…
View More ગાંધીનગરમાં કોલેજિયન યુવતીનો હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાતમંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભ
જાહેર મુસાફર જનતાની માંગણી ને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગ દ્વારા આગામી તા.20/01/2026 મંગળવાર ના રોજ રાજકોટ – ગાંધીનગર નવીન એ.સી.…
View More મંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભ