વાંકાનેર બાઉન્ટ્રી નજીકનો બનાવ: સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની રાજકોટ ચોટીલા હાઇવે પર વાંકાનેર બાઉન્ટ્રી નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. દેવાબાપાની જગ્યામાં…
View More હિટ એન્ડ રન: દેવાબાપાની જગ્યામાં દર્શન કરી જતા યુવાનનું અજાણયા વાહનની ઠોકરે મોતયુનિ. રોડ શક્તિનગરના નિવૃત્ત શિક્ષકની ખીરસરામાંથી લાશ મળી
શનિવારે સાંજે 4 વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી આવતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું શહેરનાં યુનિ. રોડ પર આવેલા શકિતનગરમા રહેતા નિવૃત શિક્ષક ગયા…
View More યુનિ. રોડ શક્તિનગરના નિવૃત્ત શિક્ષકની ખીરસરામાંથી લાશ મળીસિંચાઇ વિભાગના 16 ઇજનેરોના પ્રમોશન સાથે બદલીના ઓર્ડર
રાજયના નર્મદા અન જળસંપતિ વિભાગ દ્વારા વર્ગ-1ના બે ઇજનેરોના બદલી અને 16ના પ્રમોશન સાથે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. નર્મદા અને જળસંપતિ વિભાગના બે અધિક્ષક…
View More સિંચાઇ વિભાગના 16 ઇજનેરોના પ્રમોશન સાથે બદલીના ઓર્ડરમોરબીના ઘૂંટુ નજીક ચાલુ રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલા ચાલકે દમ તોડ્યો
મોરબીના આદરડા ગામે રહેતો યુવાન પોતાની સીએનજી રીક્ષા લઈને શાકભાજી ભરવા મોરબી જઈ રહ્યો હતો ત્યારે હળવદ રોડ ઉપર ઘુંટુ કેનાલ પાસે ચાલુ રિક્ષામાં આગ…
View More મોરબીના ઘૂંટુ નજીક ચાલુ રિક્ષામાં આગ લાગતા દાઝી ગયેલા ચાલકે દમ તોડ્યોરાજકોટને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે 4000થી વધુ લોકોનું સાઈક્લિગં
વાતાવરણ અને શરીરને તંદુરસ્ત રાખવા સાઈકલીંગ કરવા સાંસદનું આહ્વાન : એક-એક વૃક્ષ વાવવા માટે સ્પર્ધકોએ સંકલ્પ લીધા રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા થિયા થીયરી ઓફ એજ્યુકેશન…
View More રાજકોટને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે 4000થી વધુ લોકોનું સાઈક્લિગંમારી સામે કોઇ ફરિયાદ કરતો નહીં, સમાધાન કરી લે કહી આધેડને દીકરીના પ્રેમીની ધમકી
રાજકોટ શહેરના શિતલ પાર્ક નજીક મોચીનગર શેરી નં.4માં રહેતા આધેડને દીકરીના પ્રેમીએ ફોન પર ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં…
View More મારી સામે કોઇ ફરિયાદ કરતો નહીં, સમાધાન કરી લે કહી આધેડને દીકરીના પ્રેમીની ધમકીચારબાઈના મંદિર પર ધજા ચડાવતા યુવાનનું વીજશોક લાગતા મોત
રાજકોટના લોહાનગર વિસ્તારમાં રામ નવમીના શુભ દિવસે ચારબાઈ મંદિર ખાતે એક કરુણ ઘટના બનવા પામી છે. જેમાં એક યુવક રામનવમી હોવાથી મંદિરના શિખર પર નવી…
View More ચારબાઈના મંદિર પર ધજા ચડાવતા યુવાનનું વીજશોક લાગતા મોતકાલાવડ રોડ પર ‘હિટ એન્ડ રન’: મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી કારચાલક ફરાર
શહેરના કાલાવડ રોડ પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ગયા રવીવારે અકસ્માતની ઘટનામા ખાણીપીણીની દુકાનનાં ધંધાર્થીનુ અકસ્માતમા મોત થયા બાદ ગઇકાલે વધુ…
View More કાલાવડ રોડ પર ‘હિટ એન્ડ રન’: મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી કારચાલક ફરારરંગીલા સોસાયટીમાં છેડતીના બનાવની અદાવત રાખી યુવાન પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
દાંડિયારાસ સંચાલકના મિત્રએ ફરિયાદીનાં ધર્મના બહેનની છેડતી કરી હતી શાંત ગણાતા રંગીલા રાજકોટમા દિવસેને દિવસે ગુનાખોરી વધતી જાય છે નજીવી બાબતે મારામારીની ઘટનાઓ સામે આવી…
View More રંગીલા સોસાયટીમાં છેડતીના બનાવની અદાવત રાખી યુવાન પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યાઘંટેશ્ર્વરમાં મકાનમાંથી થયેલી 1.80 લાખની ચોરીનો ભેદ ઉકલાયો, બે શખ્સો ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી કરવા ગયેલા મહિલાના બંધ મકાનમાંથી રૂૂા. 1.80 લાખની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ…
View More ઘંટેશ્ર્વરમાં મકાનમાંથી થયેલી 1.80 લાખની ચોરીનો ભેદ ઉકલાયો, બે શખ્સો ઝડપાયા