25000 શિક્ષકોની ભરતી રદ કરવા મામલે મમતા સરકારને રાહત: સીબીઆઇની તપાસ જરૂરી નથી કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની તપાસ કરવાનું કોર્ટનું કામ નથી. કોલકાતા…
View More કેબિનેટના નિર્ણયોની સમીક્ષા કોર્ટનું કામ નથી: સુપ્રીમનાણામંત્રી મારી બાજુમાં બેઠા છે, હું તેમને કહીશ કે ઇન્કમટેકસવાળા ન આવે: મોદી
મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન કેટલાક એવા પ્રસંગો આવ્યા જ્યારે પીએમ…
View More નાણામંત્રી મારી બાજુમાં બેઠા છે, હું તેમને કહીશ કે ઇન્કમટેકસવાળા ન આવે: મોદીગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરી
વ્હોટસએપ કોલ કરી ગઠિયો આધારકાર્ડના નંબર બોલતા બિલ્ડર જાળમાં ફસાયા: બેંકે તપાસ કરતા જાણવા મળ્યુ કે ગઠીયાએ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેકશનથી પૈસા ઉપાડી લીધા હતા શહેરનાં…
View More ગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરીસર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધ
સરદારનગરથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ વાહનોની અવર જવર માટે બંધ: ફોર વ્હીલ માટે બહુમાળી ભવનથી ત્રિકોણ બાદ સુધી અવર જવર: ડો.દસ્તુર માર્ગ કામપૂર્ણ…
View More સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધહોસ્પિટલોના ICU અને NICUના વાયરિંગની ચકાસણી કરવા આદેશ
આરોગ્ય સંસ્થાઓ સાથે આરોગ્ય કમિશનરની વીડિયો કોન્ફરન્સ, ફાયર સહિતની સુવિધાઓની સમીક્ષા કરી ફાયર NOC રેન્યુ કરવા અને સાધનો ઇન્સ્ટોલ કરવા માટે સૂચના, દર મહિનાની…
View More હોસ્પિટલોના ICU અને NICUના વાયરિંગની ચકાસણી કરવા આદેશહિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયો
છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ આકરા તાપમાં ધગધગી રહ્યું છે અને આગામી ચાર દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. કલેકટર કચેરીમાં દૈનિક અસંખ્ય અરજદારો આવતા…
View More હિટવેવના પગલે જનસેવા કેન્દ્રોનો સમય સવારે 9 વાગ્યાનો કરાયોકમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયા
સવારે કચેરી ખુલવાના સમયે વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર અને વેસ્ટઝોન કચેરીમાં કરેલું ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નહીં હોવાની ફરિયાદો બાદ…
View More કમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયાપોરબંદર-કાલાવડ હાઇવેને અપગ્રેડ કરવા 1271 કરોડની રકમ મંજૂર
119.50 કિમીના ખંડને પેવ્ડ શોલ્ડર સાથે 2 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151K ના પોરબંદર-ભાણવડ-જામજોધપુર-કાલાવડના સમગ્ર 119.50 કિમીના…
View More પોરબંદર-કાલાવડ હાઇવેને અપગ્રેડ કરવા 1271 કરોડની રકમ મંજૂરસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં બે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મમાં આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 10 વર્ષની સજા અને રૂૂ.3000 નો…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટએડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભ
મહાનગરપાલિકાને 31 મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 10 ટકા સુધી વળતર મળશે પાછલા વર્ષના બાકી વેરા અને વ્યાજ માટે 25-25 ટકાના હપ્તા કરી ચાર વર્ષમાં…
View More એડવાન્સ વેરા વળતર અને બાકી માટે સ્કીમનો કાલથી પ્રારંભ