વીડિયો કોલિંગ દ્વારા પત્નીની હયાતી હોવાનો નિયમ અચાનક રદ કરી દેવાયો મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના…
View More મેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવોડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈ
પ્રકરણનો નીવેડો ના આવે ત્યાં સુધી અનેક ડ્રાઈવરો રજા પર ઉતરી જતાં ડેપોમાં બસના લાગ્યા થપ્પા સીટીબસ અકસ્માત બાદ સીટીબસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન…
View More ડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈકાલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર, તા. 24મી એપ્રિલે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…
View More કાલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમજૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદાર
આજરોજ રાજકોટ શહેર (પૂર્વ)ના મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં અચાનક ડ્રાઇવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડમાં અનઅધિકૃત…
View More જૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદારરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત
કલેકટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવી મદદની ખાતરી આપી શ્રીનગરની હોટલમાં સુરક્ષિત હોવાનો રિપોર્ટ, બે દિવસ બાદ પરત ફરશે રાજકોટના દસ જેટલા વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરના…
View More રાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામતભારતની જવાબી કાર્યવાહીની સંભાવનાથી પાક. ઢીલું ઢફ, પોતાનો હાથ ન હોવાનો બચાવ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં અત્યાર સુધીમાં 27 પ્રવાસીઓના મોત થયા છે. હવે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી ખુલ્લેઆમ લીધી…
View More ભારતની જવાબી કાર્યવાહીની સંભાવનાથી પાક. ઢીલું ઢફ, પોતાનો હાથ ન હોવાનો બચાવહુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ધીમે ધીમે સામે આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે હુમલાના સ્થળે કુલ સાત આતંકીઓ હાજર હતા. તે તમામ…
View More હુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારીપહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો
સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય…
View More પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યોરાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધા
લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શોષણ કર્યુ: અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી મુંબઈની પાર્ટીમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર અમદાવાદના વાસણામાં…
View More રાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધાગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના
30 જૂન 2025 સુધીમાં સાતેક હજાર ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થાય છે ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. હવે અટકી પડેલી ગ્રામ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના