આજીડેમ ચોકડી પાસે આખલાએ વૃધ્ધને ઢીંકે ચડાવતા ઇજા શહેરમા નવાગામ આણદપર સોસાયટીમા રહેતા કમલેશભાઇ કેશુભાઇ વાઘેલા (ઉ.વ. 4પ) પાંચ દિવસ પુર્વે પોતાની રીક્ષા લઇ માલીયાસણ…
View More માલિયાસણ પાસે રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડ્યોછેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટ
ઉછીના નાણાંની સિક્યુરિટીમાં નકલી દાગીના દ્વારા છેતરપિંડીની ફરિયાદમાં ચાર્જશીટ બાદ ચાર્જમાં કલમ ઉમેરો કરવાની રિવિઝન અરજી સેશન્સ દ્વારા નામંજુર કરવામાં આવી છે. આ અંગેની હકીકત…
View More છેતરપિંડીની ફરિયાદમાં કલમનો ઉમેરો કરવાની રિવિઝન અરજી ફગાવતી કોર્ટભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધું
30 હજાર 10 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજખોરે 20 ટકા વ્યાજ કરી નાખી 3.82 લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતા ભરેલુ પગલું શહેરમા…
View More ભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધુંઆંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો
કાલાવડ રોડ આંબેડકરનગરમાં ગૃહ કંકાસમાં પત્ની એ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો હતો.આ મામલે યુવાને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ તાલુકા…
View More આંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યોજમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયું
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને સોપ્યું રાજકોટ શહેરના 12 વર્ષે પૂર્વના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં અને બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં…
View More જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયુંસગીરાના અપહરણ: દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટ
રાજકોટના મનહરપુર વિસ્તારની સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ પકડાયેલ આરોપીની જામીનઅરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. રાજકોટના મનહરપુર વિસ્તારમાં રહેતી 15 વર્ષની…
View More સગીરાના અપહરણ: દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુકત કરતી હાઇકોર્ટનાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકી
નાણાવટી ચોક પાસે લક્ષ્મીછાયા સોસાયટી શેરી નં.1માં માવતરે રિસામણે ગયેલી પત્નીને સમાધાન કરી લેવા ગયેલા પતિ,સસરા અને કાકાજી સસરાએ માથાકૂટ કરી પરિણીતાના ભાઈને ધમકી આપતા…
View More નાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકીનવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યો
નવાગામ (આણંદપર) શે રી નં.03 દ્રષ્ટિ વિલાની સામે રહેતા જીગરભાઈ ઉકાભાઈ વણકરિયા(ઉ. 38)નો નાનો ભાઈ કૌશિક ત્યાં નજીકમાં રહેતા વિજયભાઈની પત્નીને ભગાડી જતા વિજયના ભાઈ…
View More નવાગામમાં પારકી પરણેતરને નાનો ભાઇ ભગાડી જતા મોટાભાઇને માર ખાવો પડ્યોરૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યો
રૈયાગામમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા ફરીદભાઈ ઓસમાનભાઈ નોયડાના ભત્રીજા અમનને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમના મિત્ર રિયાન અને કામિલ સહિત પાંચ શખ્સોએ મારમારતા તેમના…
View More રૈયાગામે સ્ક્રેપના ધંધાર્થીના ભત્રીજાને ઝઘડાનો ખાર રાખી મિત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યોGTUના કુલપતિ વિદેશ જતાં પંકજરાય પટેલને ચાર્જ સોંપાયો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ વિદેશ જતાં તેમના સ્થાને ડાયરેક્ટર તરીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડાયરેક્ટર પંકજરાય પટેલને કુલપતિનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કુલપતિ પરત ન…
View More GTUના કુલપતિ વિદેશ જતાં પંકજરાય પટેલને ચાર્જ સોંપાયો