લાહોરની ટ્રાવેલ એજન્ટે ભારતમાં 3000 જાસૂસોનું નેટવર્ક ગોઠવી લીધું પહલગામ આતંકવાદી હુમલા બાદ, દેશમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશની ગુપ્ત માહિતી…
View More મેડમ Nની ભારતમાં જાસૂસી માયાજાળટ્રમ્પની ધમકી પછી મસ્કે મહાભિયોગનું બ્યુગલ ફૂંક્યું
સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની પ્રમુખની ધમકી સામે એક સમયના મિત્રએ તેમને દૂર કરવા ચર્ચા શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ…
View More ટ્રમ્પની ધમકી પછી મસ્કે મહાભિયોગનું બ્યુગલ ફૂંક્યુંટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા એલોન મસ્ક (ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એલોન મસ્ક) વચ્ચે વધતા તણાવની અસર શેરબજાર પર પણ દેખાઈ રહી છે. ગુરુવારે,…
View More ટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યાદીપિકા પાદુકોણ અને હું રિક્ષા કે ટ્રેનથી ડેટ પર જતા, તેણે મને પ્રપોઝ કર્યું હતું
દીપિકા પાદુકોણ આજે સ્ટાર અભિનેત્રી છે. પરંતુ જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે તેને કોઈ ઓળખતું ન હતું. કરિયરના શરૂૂઆતના દિવસોમાં તે એક મોડલ તરીકે…
View More દીપિકા પાદુકોણ અને હું રિક્ષા કે ટ્રેનથી ડેટ પર જતા, તેણે મને પ્રપોઝ કર્યું હતુંસલમાન ખાનના બિગ બોસ-19 માટે સાત અભિનેત્રીઓ ચર્ચામાં
મુનમુન દત્તા, ગૌતમી કપૂર, મૂન બેનર્જી, અસિશ્ફા ખાન, અપૂર્વા મુખીજા, ડેઝી શાહ, ખુશી દુબે વધારશે બીગ બોસના ઘરનું તાપમાન ઘણા વિવાદો પછી સલમાન ખાનના રિયાલિટી…
View More સલમાન ખાનના બિગ બોસ-19 માટે સાત અભિનેત્રીઓ ચર્ચામાંભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થવાની છે. પટૌડી ટ્રોફીનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાના સમાચાર હોવાથી આ શ્રેણી નવા…
View More ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશેજો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી
બેંગ્લુરુ દુર્ઘટના મામલે કોચ ગંભીરનું નિવેદન કોચે ગંભીરે બેંગલુરૂૂમાં બુધવારે થયેલા એક અકસ્માતમાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે જ્યારે કોચ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યું કે,…
View More જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથીભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત
ઈંગ્લેન્ડે ભારત સામે 20 જૂનથી શરૂૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી હતી. બેન સ્ટોક્સ ટીમની કેપ્ટનશિપ કરશે. આ ટીમમાં જોશ…
View More ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાતબેંગલુરુની દુર્ઘટના મામલે કર્ણાટક સરકારનું વલણ બેજવાબદારીપૂર્ણ, અસંવેદનશીલ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં મંગળવારે રાત્રે પંજાબની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ ચેમ્પિયન બની ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુના ચાહકોની ખુશીની કોઈ સીમા નહોતી. એક જ…
View More બેંગલુરુની દુર્ઘટના મામલે કર્ણાટક સરકારનું વલણ બેજવાબદારીપૂર્ણ, અસંવેદનશીલRBIની મોટી જાહેરાત: રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી
આરબીઆઈ દ્વારા 50 બેઝિક પોઈન્ટનો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈની મોનીટરી પોલીસી સમિટની મીટીંગ બાદ આજે ગર્વનર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.…
View More RBIની મોટી જાહેરાત: રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી