બેઠાડુ જીવન, નબળો આહાર, જંકફૂડ, સ્ક્રીનનો વધુ પડતો વપરાશ કારણભૂત, ફાર્મારેકનો અહેવાલ ગુજરાત જીવનશૈલીના રોગો સામે સંઘર્ષ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં હૃદયરોગના રોગો…
View More ગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળોરાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ
રાજકોટ બસપોર્ટ માં ચાર-ચાર ટ્રાફિક કંટ્રોલરો હોવા છતાં એક ફરિયાદ બુક આપવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે. મુસાફરોને પડતી હાલાકી ની વ્યથા રજૂ કરવાનો એકમાત્ર…
View More રાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા
રાજકોટ શહેરમા ભીમ અગીયારસ બાદ પોલીસ દ્વારા પોતાનાં વિસ્તારોમા જુગારનાં દરોડા પાડી રહી છે. ત્યારે ગઇકાલે દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં પ…
View More 150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયાપુરાવા જોઇ સોનમ ભાંગી પડી: પતિની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત
મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસમાં, મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને સામસામે લાવ્યા, ત્યારબાદ સોનમ ભાંગી પડી અને તેના પતિ રાજાની હત્યાના…
View More પુરાવા જોઇ સોનમ ભાંગી પડી: પતિની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાતવડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરા
દિલ્હીની ગાદી પર પીએમએ 11 વર્ષ પૂર્ણ કરતા રાજકોટ ભાજપ દ્વારા સંકલ્પથી સિધ્ધિ સુધીની ઉજવણી અંતર્ગત સરકારના નિર્ણયોને વધાવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ…
View More વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરાતિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામ
ઈકો ગાડીવાળાઓ બેફામ ગાળો બોલતા હોય અમારી દીકરીઓને નીકળવું મુશ્કેલ બન્યું છે : મહિલાઓ રણચંડી બની કુવાડવા રોડ પરની અનેક સોસાયટીઓના મંજૂર થયેલા કામો લાંબા…
View More તિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામરખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોત
રાજકોટની ભાગોળે કુવાડવા હાઈવે પર બનેલી ઘટના, નવાગામના આધેડ બેઠા હતા ત્યારે આખડતા બે ખૂંટિયાએ ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો…
View More રખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોતકુવાડવા પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા ઘટનાસ્થળે મોત
કુવાડવા નજીક રસ્તો ઓળંગી જતા માંગરોળના પ્રૌઢને બેકાબુ કારે ઠોકરે ચડાવતા તેંમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ કાર ચાલક સામે ગુનો નોંધવામાં…
View More કુવાડવા પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા ઘટનાસ્થળે મોતનવાગામમાં લગ્નના સગપણ મામલે માથાકૂટ: બે સગાભાઇને માર મારી કારખાના અને બાઇકમાં તોડફોડ
ફરિયાદીના ભાઇની જે છોકરી સાથે લગ્નની વાત ચાલે છે તે આરોપીને પસંદ ન હોય માથાકૂટ કરી વાંકાનેરના ખખાણા ગામેં રહેતા સુરેશભાઈ સામતભાઈ ડાભી(ઉ.33) ગઈકાલે નવાગામ…
View More નવાગામમાં લગ્નના સગપણ મામલે માથાકૂટ: બે સગાભાઇને માર મારી કારખાના અને બાઇકમાં તોડફોડઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડ
સિમેન્ટ અને લોખંડના ડિસ્ટ્રિબ્યુટરોએ ટાર્ગેટ પૂર્ણ કરતા ઉજવણી માટે ગોઠવેલી શરાબ-શબાબની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી ઉદયપુર નજીક આવેલા અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડો પાડી ચાલતા…
View More ઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડ