શહેરના જયરાજ પ્લોટમાં બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી જતાં પશ્ર્ચિમ બંગાળના યુવાનનું ગંભીર થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More જયરાજ પ્લોટમાં ત્રીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવાનનું મોતઆજી ડેમમાં પડતું મુકવા જતી યુવતીને અભયમે બચાવી
LRDની પરીક્ષામાં 59 માકર્સના પ્રશ્ર્નો છૂટી ગયા હતા, નાપાસ થવાની બીકે આત્મહત્યા કરવા જતી હતી રાજકોટમાં ગત તા. 15ના રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક…
View More આજી ડેમમાં પડતું મુકવા જતી યુવતીને અભયમે બચાવીગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયો
મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સના જામીન રદ થતાં ફરાર થઇ ગયો હતો મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા…
View More ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયોહૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
મોકાજી સર્કલ પાસે આધેડ અને ગોપાલ ચોકમાં શ્રમિક યુવાનનુ હાર્ટ બેસી જતા મોત રાજકોટ સહીત રાજયભરનાં હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે…
View More હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇશનિવારે લાંબામાં લાંબો દિવસ: જાથા
રવિવારથી ક્રમિક દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થશે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં…
View More શનિવારે લાંબામાં લાંબો દિવસ: જાથારથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક, CCTV, ડ્રોન મારફત સમગ્ર રૂટ પર ચાંપતી નજર રખાશે આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને…
View More રથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશેગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિ
12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું પણ નિધન થયું હતું. એના 70…
View More ગાંધીનગરમાં સ્વ.વિજયભાઇ રૂપાણીને સીએમ-મંત્રીમંડળની શ્રધ્ધાંજલિબાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજ
આરોગ્ય વિભાગના PIUના અધિકારીઓ, સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું : અંદાજે ચાર મહિનામાં તોડી પાડવાની કામગીરી શરૂ કરાશે રાજકોટ સરકારી…
View More બાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજએસીબી ગાંધીધામે કંડલા પોર્ટ પર કસ્ટમ્સ હવાલદારને લાંચ કેસમાં પકડ્યો
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ગાંધીધામે આજે કંડલા પોર્ટના સાગર સેના હનુમાન મંદિર રોડ નજીક કસ્ટમ્સ વિભાગના એક કર્મચારીને ₹9,850 ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો.…
View More એસીબી ગાંધીધામે કંડલા પોર્ટ પર કસ્ટમ્સ હવાલદારને લાંચ કેસમાં પકડ્યોસાયબર ક્રાઇમના કેસો વધતા નવી કોર્ટની રચના કરવા હાઇકોર્ટમાં માંગ
સાયબર ઠગો વિવિધ તરકીબ અજમાવીને નિર્દોષ લોકો સાથે ઠગાઈ કરી રહ્યાં છે. ક્યાંક લલચામણી ઓફરના મેસેજ મોકલે છે, તો ક્યાંક ફોન કોલ કરીને ઓટીપી અથવા…
View More સાયબર ક્રાઇમના કેસો વધતા નવી કોર્ટની રચના કરવા હાઇકોર્ટમાં માંગ