20 વર્ષથી ઉભેલા પાંચ દુકાનો, બે ફિલ્ટર પ્લાન્ટ, પાંચ ગોડાઉનો પર બુલડોઝર ફર્યુ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો. ચાંદની…
View More રૈયામાં 15 કરોડની સરકારી જમીન પરથી દબાણો હટાવાયાપાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યા
ટેનામેન્ટ કરતા ઓછુ પાણી આપી બમણો વેરો વસુલાય છે, રોડ-રસ્તા સહિતના પ્રશ્ર્નો સાથે મેયરને રજૂઆત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 5.30 મિલ્કત ધારકોને 20 મીનીટ પીવાનું પાણી…
View More પાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યાજિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશ
સ્માર્ટ કલાસરૂમ વિવિધ એક્ટિવિટી, સ્કોલરશીપની જોગવાઇ સહિતની વ્યવસ્થાથી બાળકો સરકારી શાળા તરફ વધ્યા મોંઘવારી સતત વધી રહી છે અને રાજ્યમાં શિક્ષણ પણ મોંઘુ થઇ ગયું…
View More જિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશમિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ…
View More મિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવકસરકારી હોસ્પિટલમાં 10 વર્ષથી નોકરી કરતા તબીબો કોલેજમાં એસોસીએટ, પ્રોફેસર બની શકશે
નેશનલ મેડિકલ કમિશને તાજેતરમાં મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ (ફેકલ્ટીની લાયકાત) નિયમો2025 જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે દેશભરના નવનિર્માણાધીન મેડિકલ કોલેજો MBBS અને PG(MD અને MS)…
View More સરકારી હોસ્પિટલમાં 10 વર્ષથી નોકરી કરતા તબીબો કોલેજમાં એસોસીએટ, પ્રોફેસર બની શકશેસિવિલમાં યુએન મહેતા દ્વારા હૃદયરોગની ઓપીડી શરૂ
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમા હૃદય રોગનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામા યુએન મહેતા ઇન્સ્ટીટયુટ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાની હાજરી તેમજ નિષ્ણાંત તબીબોની ટીમ એક…
View More સિવિલમાં યુએન મહેતા દ્વારા હૃદયરોગની ઓપીડી શરૂનર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી
બન્ને પાવર હાઉસ ચાલુ, 12,750 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂૂઆતમાં…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચીઇમરજન્સી સિઝેરીયન અને તાત્કાલિક વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે એઇમ્સમાં NICUની શરૂઆત કરાઇ
અધૂરા મહિને જન્મતા બાળકો માટે વરદાનરૂપ ફેસીલીટીનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને લાભ મળશે આ પ્રદેશમાં વિશ્વ કક્ષાની નવજાત શિશુ સંભાળ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા…
View More ઇમરજન્સી સિઝેરીયન અને તાત્કાલિક વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે એઇમ્સમાં NICUની શરૂઆત કરાઇ21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પાર
ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકા ઉપર વરસાદ પડી ગયો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ…
View More 21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પારએકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશે
દર અઠવાડિયે ધો.3 થી 12ની યોજાતી કસોટીથી અન્ય કામગીરીને અસર: એકમ કમિટી પધ્ધતિ બદલાવવા સરકારને રિપોર્ટમાં ભલામણ કરશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 3 થી 12…
View More એકમ કસોટીમાં મૌખિક અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉમેરાશે