રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા ચીફ ફાયર ઓફિસર ખેરની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા ચીફ ફાયર…
View More TRP અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટરાજકોટ કલેક્ટર દ્વારા 600 મહેસૂલી અપીલનો નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ
અઠવાડિયામાં બે દિવસ સુનાવણી કરાશે, પુરવઠા વિભાગના 10 વિવાદી કેસો પણ ચાલશે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહેસૂલ વિભાગના 600 જેટલા પેન્ડિંગ કેસોનો…
View More રાજકોટ કલેક્ટર દ્વારા 600 મહેસૂલી અપીલનો નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશસાબર ડેરીમાં ભાવફેરની રકમ ચૂકવવા સપ્તાહમાં જાહેરાત
બે દિવસથી ચાલતું આંદોલન સમેટાશે, સહકાર મંત્રી સાથેની મુલાકાત બાદ ચેરમેન-એમ.ડી.ની જાહેરાત ગુજરાત મિરર, સાબરકાંઠા તા.16 સાબર ડેરીમાં દૂધના ભાવફેરની રકમ માટે દૂધ ઉત્પાદકો દ્વારા…
View More સાબર ડેરીમાં ભાવફેરની રકમ ચૂકવવા સપ્તાહમાં જાહેરાતગોકુલ સહિત 21 હોસ્પિટલ PMJ યોજનામાંથી સસ્પેન્ડ
ક્રાઈસ્ટ હોસ્પિટલ પણ ઝપટે ચડી, અમદાવાદ-સુરત-ગાંધીનગર-તાપી-છોટા ઉદેપુરની હોસ્પિટલો પર તવાઈ અમૂક હોસ્પિટલોએ સારવાર કરતા મોટી રકમના દાવા કર્યા, કેટલીકમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ ઉંચું ગુજરાતમાં લોકોને…
View More ગોકુલ સહિત 21 હોસ્પિટલ PMJ યોજનામાંથી સસ્પેન્ડસૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિના ચેરમેન પદે એન.બી. જેઠવાની નિયુક્તિ
સૌરાષ્ટ્ર ઝોનમાં ખાનગી શાળાઓની ફી નિયંત્રણ અંગે ભારે સમયથી અટવાયેલ પ્રક્રિયામાં અંતે પ્રગતિ નોંધાઈ છે. ગુજરાત સરકારે નિવૃત્ત જજ એન.બી. પીઠવાની FRC(ફી રેગ્યુલેશન કમિટી)ના સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિના ચેરમેન પદે એન.બી. જેઠવાની નિયુક્તિવાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડી
ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે.સાઇબર ગઠિયાઓ રોજ કોઈને કોઈ નવી રીતે કૌભાંડના આચરે છે. ક્યારેક ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા, ક્યારેક…
View More વાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડીસિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને મસમોટા કૌભાંડ : કોંગ્રેસ
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલ માં થતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે યોગ્ય પગલાં ભરવાની કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે જણાવેલ કે, છેલ્લા…
View More સિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને મસમોટા કૌભાંડ : કોંગ્રેસGCAS, Ph.d. અને રિઝલ્ટ બાબતે કુલપતિનો ઘેરાવ
ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની ઘોર ખોદવાનું કામ વર્તમાન ગુજરાત સરકાર કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS…
View More GCAS, Ph.d. અને રિઝલ્ટ બાબતે કુલપતિનો ઘેરાવકોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદ
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો 25 વર્ષનો શખ્સ જામનગર રોડ વિસ્તારમાં રહેતી પોતાની 16 વર્ષની સાળીને માધાપર ચોકડી આસપાસથી ભગાડી…
View More કોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદમેયરની રીવ્યૂ મીટિંગમાં નોનવેજની લારીઓનો મુદ્દો ફરી ઉછળ્યો
વેસ્ટ ઝોનમાં યોજાયેલ બેઠકમાં કોર્પોરેટરોએ પોતાના કામ નથી થતા તેવી ફરિયાદો કરી રોષ વ્યકત કર્યો શહેરમાં તુટેલા રોડ રસ્તા મુદે હોબાળો બોલી ગયા બાદ તંત્ર…
View More મેયરની રીવ્યૂ મીટિંગમાં નોનવેજની લારીઓનો મુદ્દો ફરી ઉછળ્યો