પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જી એ આપેલા “સહકારથી સમૃદ્ધિ” સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કોઈ કસર નથી છોડી. નવા સહકારિતા મંત્રાલયની સ્થાપના…
View More સરકારી યુનિ.થી કુશળ માનવબળ તૈયાર થશે: દિલીપ સંઘાણીસુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના જીએચસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં…
View More સુત્રાપાડાના દરિયા કિનારેથી 1150 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યોજૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયા
જૂનાગઢ ના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મસ્ત્રસ્ત્ર નામની વાડીની ઓરડીમાંથી પ્રોહીબીશનના બે ગુન્હામા નાસતા-ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ-19 સ્ત્રી-પુરુષને…
View More જૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયાસુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…
View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયોમેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબ
વિસાવદરમાંથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુર ગામમાં એક મોટી સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું…
View More મેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબઆકાશગંગા વચ્ચે ઘુવડ દેખાતાં વિજ્ઞાનીઓ ચકિત
આકાશગંગાઓની ટક્કરથી સર્જાયેલી કોસ્મિક રચનાથી નાસાના ટેલિસ્કોપે ખેંચેલી તસવીર સામે આવી નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અવકાશમાં એક પરહસ્યમય ઘુવડથ શોધી કાઢ્યું છે, જેના ચિત્રોએ…
View More આકાશગંગા વચ્ચે ઘુવડ દેખાતાં વિજ્ઞાનીઓ ચકિતએર ઇન્ડિયા એક ઓગસ્ટથી અનેક ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ કરશે
ઓક્ટોબરથી બધુ રાબેતા મુજબ ઓપરેશન 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડા જ સેક્ધડ પછી ભયાનક અકસ્માતનો ભોગ…
View More એર ઇન્ડિયા એક ઓગસ્ટથી અનેક ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ કરશેઉત્તરાખંડના પિથોરાગઢમાં જીપ ખાડામાં પડતાં 8નાં મોત
વાહનમાં 13 લોકો સવાર હતા, 3 ગંભીર ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક જીપ ખાડામાં પડતાં 8 લોકોના મોત થયા છે. પિથોરાગઢના…
View More ઉત્તરાખંડના પિથોરાગઢમાં જીપ ખાડામાં પડતાં 8નાં મોતવ્હાઈટ હાઉસમાં સેલફોન ફેંકાતા ગભરાટ, તાત્કાલિક લોકડાઉન
30 મિનિટની તપાસ બાદ સબ સલામતનું તારણ ગઇકાલે વ્હાઇટ હાઉસના નોર્થ લોનમાં એક અજાણ્યા વ્યક્તિએ સેલ ફોન વાડ પર ફેંકી દેતાં હોબાળો મચી ગયો હતો.…
View More વ્હાઈટ હાઉસમાં સેલફોન ફેંકાતા ગભરાટ, તાત્કાલિક લોકડાઉનટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને તક
કેન્દ્ર સરકારની રચના પછી એક વર્ષની સ્થિરતા પછી, બાકી રહેલા નિર્ણયો હવે ભાજપનું ટોચનું નેતૃત્વ લઈ રહ્યું છે. રાજ્યસભાના ચાર સભ્યોની નિમણૂક, હરિયાણા અને ગોવામાં…
View More ટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને તક