2023ની સરખામણીમાં આંકડો ઓછો પણ છેલ્લા ત્રણ વર્ષથી સતત બે લાખથી વધુનું પલાયન રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા.…
View More 1 વર્ષમાં વધુ 2,06,378 ભારતીયોએ નાગરિકતા છોડીસાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોત
દક્ષિણ આફ્રિકાના લક્ઝરી ગોંડવાના પ્રાઈવેટ ગેમ રિઝર્સમાં ગુસ્સે થયેલા હાથીએ કરોડપતિ સીઈઓ ફ્રાંસુઆ ક્રિસ્ટિયાન કોનરાડી (ઉ.વ.39)ને કચડી નાખતા મોત થયું છે. ચોંકાવનારી વાત એ છે…
View More સાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોતમુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલોના ગુજરાતી પાટિયાં હટાવતી મનસે
હિંદી ફરજિયાત બનાવવાના વિવાદ બાદ મરાઠી ભાષાનો હઠાગ્રહ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ કાલે થાણે અને પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર લાગેલા અનેક હોટલોના…
View More મુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલોના ગુજરાતી પાટિયાં હટાવતી મનસેઆતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદી
યુ.કે.માં પાક. ઉપર પ્રહાર; આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ મામલે સંકલન ચાલુ રાખવા જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે…
View More આતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદીસહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોઈ શકે: કેન્દ્ર
સંમતિથી સેક્સની ઉંમર 18ને બદલે 16 વર્ષ કરવા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી માગણીનો વિરોધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે જાતીય સંબંધો માટે…
View More સહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોઈ શકે: કેન્દ્રWWEના દિગ્ગજ હલ્ક હોગનનું દુ:ખદ નિધન
WWE અને કુસ્તીની દુનિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. હલ્ક હોગન ઇતિહાસના સૌથી મોટા અને સૌથી સફળ સુપરસ્ટાર્સમાંના એક રહ્યા છે. હલ્કનું…
View More WWEના દિગ્ગજ હલ્ક હોગનનું દુ:ખદ નિધનઅનુપમ ખેરે ગાંધીજીના રોલ માટે એક વર્ષથી નોનવેજ-દારૂ બંધ કર્યા
અનુપમ ખેર હવે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ પધ બેન્ગોલ ફાઇલ્સથમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવા માટે પૂરેપૂરા તૈયાર છે. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે…
View More અનુપમ ખેરે ગાંધીજીના રોલ માટે એક વર્ષથી નોનવેજ-દારૂ બંધ કર્યાRCBના ફાસ્ટ બોલર યશ દયાલ સામે બળાત્કાર-પોકસોની ફરિયાદ
જયપુરમાં FIR નોંધાઇ, આ પહેલાં ગાઝિયાબાદની યુવતીએ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો જયપુરમાં IPL ચેમ્પિયન RCBના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ બળાત્કાર અને પોકસો એક્ટ…
View More RCBના ફાસ્ટ બોલર યશ દયાલ સામે બળાત્કાર-પોકસોની ફરિયાદએશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, UAEમાં રમાશે મેચ
આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનને…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, UAEમાં રમાશે મેચમાન્ચેસ્ટર ટેસ્ટ, ઇંગ્લેન્ડના 2 વિકેટે 225 રન
ઇજાગ્રસ્ત પંતે 54 રન ફટકાર્યા, ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 5 વિકેટ ઝડપી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ…
View More માન્ચેસ્ટર ટેસ્ટ, ઇંગ્લેન્ડના 2 વિકેટે 225 રન