મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં સૌ ગાંધીનગરવાસીઓએ સહભાગી…
View More ગાંધીનગર ખાતે ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા મંત્રી ભાનુબેનના..ના.. કરતે પ્યાર કર બૈઠે?, ભાજપના કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્યની હાજરી!
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરેધીરે પગ જમાવી રહી છે પરંતુ આપના કાંગરા ખરી રહ્યા હોય તેમ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી વંડી ટપી ભાજપમાં કુદી ગયા…
View More ના..ના.. કરતે પ્યાર કર બૈઠે?, ભાજપના કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્યની હાજરી!રાજપૂત સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો ઇતિહાસ રજૂ કરતા જયરાજસિંહ પરમારનો દાવ લેવાઇ ગયો
ગાંધીનગરના માણસા ખાતે યોજાયેલા રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજનો ઇતિહાસ રજૂ કરતા જ વિવાદ સર્જાયો હતો અને માણસાના…
View More રાજપૂત સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો ઇતિહાસ રજૂ કરતા જયરાજસિંહ પરમારનો દાવ લેવાઇ ગયોલીમખેડામાં ભગવાન બિરસા મૂંડાની મૂર્તિ આગળ આઇ લવ ભીલપ્રદેશનું લખાણ
દાહોદના લીમખેડામાં ભીલ પ્રદેશ લખાયું છે. ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ તથા સર્કલની દીવાલ પર લખાયું આઇ લવ ભીલ પ્રદેશ. સાંસદ જશવંતસિંહ ભાભોરે મૂર્તિનું અનાવરણ…
View More લીમખેડામાં ભગવાન બિરસા મૂંડાની મૂર્તિ આગળ આઇ લવ ભીલપ્રદેશનું લખાણશિક્ષણ બગાડી શાસકોએ દેશભક્તિ છલકાવી: કોંગ્રેસ
શાળાઓમાં રજા રખાવી અને તિરંગા યાત્રામાં બાળકોને બળજબરીથી લઈ આવ્યાના આક્ષેપથી ચકચાર રાજકોટમાં આજે યોજાયેલી ત્રિરંગા યાત્રા દેશપ્રેમની પ્રેરણા જગાવવા માટે નહીં પરંતુ ભાજપના મંત્રીઓ,…
View More શિક્ષણ બગાડી શાસકોએ દેશભક્તિ છલકાવી: કોંગ્રેસરાજકોટમાં સર્જાયો તિરંગો મહાસાગર, ચિકકાર મેદની ઉમટી
લોકોમા રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના વધુ ને વધુ પ્રબળ બને તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્યાતિ ભવ્યતિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ…
View More રાજકોટમાં સર્જાયો તિરંગો મહાસાગર, ચિકકાર મેદની ઉમટીકોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે
સાંસદ મોકરિયાની રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીની સૂચના રાજકોટમાં ટ્રાફિક સમસ્યાની વ્યાપક ફરિયાદો વચ્ચે કોઠારીયા રીંગરોડ પરની ચોકડીએ ફલાય ઓવરબ્રિજ તથા રામવન (મીરા ઉદ્યોગ) પાસે…
View More કોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસ
શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારે રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા 8 રેસ્ટોરેન્ટને હાઇજેનીક કંડીશન અને લાઇસન્સના…
View More 40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસબાલાજી હોલ પાસે રહેતા નવપરણીત કારખાનેદાર પટેલ યુવાનની આત્મહત્યા
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર બાલાજી સર્કલ પાસે રહેતા એક સુખી સંપન્ન પરિવારના નવપરિણીત કારખાનેદાર યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર…
View More બાલાજી હોલ પાસે રહેતા નવપરણીત કારખાનેદાર પટેલ યુવાનની આત્મહત્યાચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાં
નિ:શુલ્ક હોવા છતાં મુસાફર મહિલાઓ પાસે રૂા.5-10 વસૂલવાનું શરૂ કરતા દેકારો, ફરિયાદો કરી તો બંધ કર્યુ અને બપોર બાદ ફરી વસૂલ્યા, મહિલા મુસાફરો સાથે સંચાલકો…
View More ચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાં