રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અપીલ સુનાવણી…
View More મનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચનાલેખિત કારણો વગર ધરપકડ કરનારા પોલીસ અધિકારીએ ખાતાકીય તપાસનો સામનો કરવો પડશે
આવી ધરપકડ ગેરકાયદે, ફરી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી: સુપ્રીમ સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે કે જે પોલીસ અધિકારીએ ધરપકડના કારણો લેખિતમાં આપ્યા વિના…
View More લેખિત કારણો વગર ધરપકડ કરનારા પોલીસ અધિકારીએ ખાતાકીય તપાસનો સામનો કરવો પડશેચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોત
ચોટીલામાં સ્કૂલે ગયેલી ચાર વર્ષની પુત્રીને તેડવા જતી જનેતાના સ્કૂટરને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.…
View More ચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોતકાલે પરિવર્તિની એકાદશી : વ્રત કરવાથી પાપોનો નાશ અને મોક્ષની થશે પ્રાપ્તિ
ભાદરવા સુદ અગિયારસ તારીખ: 22 સપ્ટેમ્બર 2026, મંગળવારનું પરિવર્તીની… પાર્શ્વ એકાદશી, પદ્મા એકાદશી અને જલ ઝુલણી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીની બે મુખ્ય કથાઓના…
View More કાલે પરિવર્તિની એકાદશી : વ્રત કરવાથી પાપોનો નાશ અને મોક્ષની થશે પ્રાપ્તિડમી સ્કૂલ કલ્ચર પર નિયંત્રણ અને ટ્યુશન કલાસ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માંગ
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત (FAA Gujarat) દ્વારા કોચિંગ એસોસિએશન ઓફ રાજકોટના યજમાનપદે આજે રાજકોટના ઘંટેશ્વર પાર્ક ખાતે રાજ્યકક્ષાની સમન્વય બેઠક યોજાઈ હતી. સમગ્ર ગુજરાતના…
View More ડમી સ્કૂલ કલ્ચર પર નિયંત્રણ અને ટ્યુશન કલાસ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માંગRMCના પાર્કિંગ પાસેથી રૂા.4.79 લાખની દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ
શહેરના ઢેબર રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસેથી પીસીબીની ટીમે રૂૂ.4.79 લાખનો દારૂૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી રૂૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે…
View More RMCના પાર્કિંગ પાસેથી રૂા.4.79 લાખની દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડબ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોત
પારેવડી ચોક ખાતે રવિવારે બપોરના આશરે સવા બે વાગ્યાના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા ઓવરબ્રીજ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક…
View More બ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોતફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સ્થિત જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વિશાળ વેરહાઉસમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી…
View More ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાનઅઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલો
ધ્રોલના હજામચોરા ગામે ખેત મજૂરી કરતા દંપતિએ પોતાની પુત્રીને કોટડાનાયાણીના યુવક પાસેથી અઢીલાખ લઇ લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવતી માવતરે પરત ફરતા માતા-પિતાએ દોઢ લાખ…
View More અઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલોવાહનોની સંખ્યામાં અમદાવાદને પછાડી સુરત નં.1
ગુજરાતમાં વાહન નોંધણીની સ્પર્ધામાં લાંબા સમયથી આગળ રહેતું અમદાવાદ હવે સુરતની પાછળ રહી ગયું છે. 15 સપ્ટેમ્બર સુધીમાં સુરતમાં 1.80 લાખ વાહનો નોંધાયાં છે, જે…
View More વાહનોની સંખ્યામાં અમદાવાદને પછાડી સુરત નં.1