શ્રીનગરના હઝરતબલ દરગાહ પર એક ટોળાએ અશોક પ્રતીક તકતી પર તોડફોડ કરી, જેનાથી રાજકીય વિવાદ શરૂૂ થયો, JK વક્ફ ચેર અને ભાજપના નેતાએ તેને આતંકવાદી…
View More શ્રીનગરની હઝરતબાલ દરગાહ પર અશોક પ્રતીકની તોડફોડ બાદ રાજકીય વિવાદક્રેડાઇ ગુજરાતની વાર્ષિક બોર્ડ મીટિંગ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી
કોન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિઅન ઓફ ઇન્ડિયા -ક્રેડાઈ ઇન્ડિયા સંલગ્ન ક્રેડાઈ ગાંધીનગરના યજમાન પદે તાજેતરમાં હોટેલ પથિકાશ્રમ નિલાયા ખાતે ક્રેડાઈ ગુજરાતની વાર્ષિક બોર્ડ મિટિંગ…
View More ક્રેડાઇ ગુજરાતની વાર્ષિક બોર્ડ મીટિંગ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધીપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા વધુ 68 વેપારીને દંડ
મનપાના સોલીડ વેસ્ટ વિભાગે રૂા.22 હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 02/09/2025 થી 04/09/2025 એમ કુલ 03…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા વધુ 68 વેપારીને દંડપાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતાં 6નાં મોત, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની છે. પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતાં 6 લોકોના મોત થયાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર…
View More પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતાં 6નાં મોત, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમક
શિક્ષક દિવસના પવિત્ર દિવસે, ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન અને ધરણા માટે એકઠા થયા, જેમણે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષક ભરતીની…
View More 24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમકઆઉટડોર એડવર્ટાઇઝિંગનો નવો યુગ, એનામોર્ફિક હોર્ડિંગનો પ્રારંભ
સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા એનામોર્ફિક (3D ) ક્ધટેન્ટ પ્રદર્શીત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતનાં સૌપ્રથમ ડયુઅલ-સ્ક્રીન ડિજીટલ હોર્ડીંગનાં લોન્ચ સાથે રાજકોટનાં આઉટડોર જાહેરાત ક્ષેત્રે એક…
View More આઉટડોર એડવર્ટાઇઝિંગનો નવો યુગ, એનામોર્ફિક હોર્ડિંગનો પ્રારંભમનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભ
રાત્રી વાંચનાલયમાં 3,199 વિદ્યાર્થી ભાઇઓ તથા બહોનેએ કર્યું વાંચન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબા સાહેબ…
View More મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભગણેશ વિસર્જન સ્થળોએ વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશનર સુમેરા
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે જાહેરનામું બહાર પાડવામા આવેલ છે. જેમા દર્શાવેલ સ્થળોએ જ વિસર્જન કરવાનું જણાવેલ છે. જે તમામ સ્થળોએ…
View More ગણેશ વિસર્જન સ્થળોએ વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશનર સુમેરામાર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈ
આજરોજ રાજકોટના બેડી ખાતેના માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસોની વ્યવસ્થિત ઉતરાઈ થાય તે હેતુથી ખેડૂતોના માલનો બગાડ અટકાવવાના હેતુસર માર્કેટયાર્ડમાં આવેલ મોટા ગ્રાઉન્ડને આખું આર.સી.સી. (RCC) વાઈટ…
View More માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈધંધામાં ગુજરાતીને કોઇ ન પહોંચે, ટેરિફ પહેલા અમેરિકામાં માલ ઘુસાડી દીધો
એપ્રિલથી જુલાઇ દરમિયાન યુએસમાં નિકાસમાં દેશમાં 22 ટકાનો વધારો, દેશના કુલ નિકાસમાં ગુજરાતનો 27 ટકા હિસ્સો ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફની અપેક્ષાએ, ગુજરાત સ્થિત નિકાસકારોએ 50% ડ્યુટી…
View More ધંધામાં ગુજરાતીને કોઇ ન પહોંચે, ટેરિફ પહેલા અમેરિકામાં માલ ઘુસાડી દીધો