સુઇગામમાં 24 કલાકમાં 16.5 ઇંચ પડ્યા બાદ મેઘરાજાના ખમૈયા, વાવમાં 14, લખપતમાં 13.25 ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં મેઘકહેરની સ્થિતિ જોવા મળી રહી છે. મજબૂત વરસાદી…
View More રાપર અને ભાભરમાં 32 કલાકમાં અનરાધાર 17 ઇંચઆજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ
હાલમાં 190 કયુસેકનો ઇનફ્લો છે: જ્યારે 1.8 ઇંચનો ઓવરફ્લો ચાલુ તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-1 ડેમ આજે છલકાવાનું શરૂૂ થયું…
View More આજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓવરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષ
જીપીએસસી દ્વારા રવિવારે નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમરી પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં 37 કેન્દ્રો પર 8054 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી…
View More વરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષરાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણી
કોંગ્રેસને ફરીથી બેઠી અને મજબુત કરવા માટે સંંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લા, તાલુકામાં હોદેદારોની વરણી કર્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં પણ…
View More રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણીજેરૂસલેમમાં આતંકવાદી હુમલો: પાંચ નાગરિકોના મોત, 15 ઘાયલ
પેલેસ્ટાઇની આતંકીઓએ હુમલો કર્યો હોવાનો ઇઝરાયેલનો દાવો, બે હુમલાખોરો ઠાર ઇઝરાયેલના પ્રખ્યાત ધાર્મિક શહેર જેરૂસલેમમાં આતંકવાદી હુમલો થયો છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે.…
View More જેરૂસલેમમાં આતંકવાદી હુમલો: પાંચ નાગરિકોના મોત, 15 ઘાયલવિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે ખાડા અને ખાબડના મુદ્દે પ્રદર્શન
કોંગ્રેસ મનરેગા કૌભાંડ અને દાગીમંત્રી બચુ ખાબડનો મુદ્દો ઉઠાવ્યો : આમ આદમી પાર્ટીએ ખાડાથી પીડાતા વાહનચાલકોની વેદના રજૂ કરી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રનો આજથી…
View More વિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે ખાડા અને ખાબડના મુદ્દે પ્રદર્શનઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યો
કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા શૈલેષભાઇ વેલજીભાઇ બારૈયા(ઉ.વ.36)એ અગાઉ આપેલા 200 રૂૂપિયા માંગતા દેવરકરણ ભરવાડે પાઇપ વડે મારમારી પગ ભાંગી નાખ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ…
View More ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યોફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયો
રાજકોટમાં ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રાજકોટના વેપારી સાથે રૂૂ.14.41 લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની…
View More ફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયોજ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં પેડક રોડ ઉપર સાસરીયુ ધરાવતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જ્યુબેલી ગાર્ડન નજીક ફિનાઇલ પી લીધુ હતુ પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ…
View More જ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસમાલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા
શહેરના જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં પાંચ રૂપડીની માથાકૂટમાં પાડોશી વચ્ચે છરી પાઇપ જેવા હથિયારો સામે સામે મારામારી થતા બંને પક્ષે ત્રણ લોકોને…
View More માલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા