જામનગરના સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 112 જનરક્ષકના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ ગોવિંદભાઈ અંધેરાની ફરિયાદના આધારે મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરા સામે સરકારી…
View More જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલોજામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનાલોગ પનીર ચીઝ બટર ના વેચાણ સંદર્ભેની નવી માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં સઘન…
View More જામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશકેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયા
જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ…
View More કેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયાજામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડ
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતો હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓ એ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ને કરી હતી. આ રજૂઆત ના…
View More જામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો
ઉપલેટા નગરપાલિકામાં ચાલુ વર્ષ 2026 ના ચોમાસામાં થયેલા રોડ-રસ્તાના કામોમાં આચરાયેલા લાખો રૂૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તંત્ર ભારે ભીંસમાં મુકાયું છે. સત્તાધારી પક્ષ અને એજન્સીની મિલીભગતથી…
View More ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળોઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યા
જિલ્લાનું અને તાલુકાનું અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે અવારનવાર તાલુકાના જિલ્લાના અધિકારીઓ વચ્ચે દશમયજ્ઞ કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા થતી હોય છે અને મીટીંગો…
View More ઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યાફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયા
થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફુટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતાં એક 24 વર્ષીય થાઈ ફુટબોલરનું મોત થયું છે અને 12 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ…
View More ફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયાકેબીસીના પ્રીમિયરમાં સની દેઓલ-આમિર ખાન આવશે
કૌન બનેગા કરોડપતિની 18મી સીઝનની શરૂૂઆત 10 ઑગસ્ટથી થઈ રહી છે. આ શો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોનીલિવ પર…
View More કેબીસીના પ્રીમિયરમાં સની દેઓલ-આમિર ખાન આવશે83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને 24 કલાકની નોન સ્ટોપ શિફ્ટ કરી
83 વર્ષની ઉંમરે પણ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કામ પ્રત્યેનું સમર્પણ અને ઊર્જા અદભુત છે, જે આજની યુવા પેઢી માટે એક મોટો પ્રેરણાસ્રોત છે. તાજેતરમાં…
View More 83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને 24 કલાકની નોન સ્ટોપ શિફ્ટ કરીમિનિ માથુર બની રિયાલિટી શો ‘અલાયન્સ’ની વિજેતા
ઍક્ટર કુણાલ ખેમુના રિયલિટી શો ’અલાયન્સ’ને એનો પ્રથમ વિજેતા મળી ગયો છે. ટેલિવિઝન હોસ્ટ અને ઍક્ટ્રેસ મિની માથુરે ગ્રેન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂૂહી દોસાણીને…
View More મિનિ માથુર બની રિયાલિટી શો ‘અલાયન્સ’ની વિજેતા