આવતીકાલે SIR પુરુ: 68.84 લાખ ‘ગાયબ’ મતદારોની યાદી ઓનલાઇન મૂકાઇ

4.47 લાખ મતદારો કાયમી સ્થળાંતરીત થઇ ગયા, 18 લાખ મતદારોનું અવસાન ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં…

View More આવતીકાલે SIR પુરુ: 68.84 લાખ ‘ગાયબ’ મતદારોની યાદી ઓનલાઇન મૂકાઇ

ઘંટેશ્ર્વર ટીપી 46ના વાંધા સૂચનો માટે છેલ્લી તક

45 સરવે નંબરના સમાવેશ સાથેનો ડ્રાફટ તૈયાર, તા.5-1-26 સુધીમાં ખાતેદારોએ વાંધા રજૂ કરવા સુચના મહાનગરપાલિકા દ્વારા તા.20/5/25ના રોજ ઠરાવ મજૂર કરી ઘંટેશ્ર્વર ટીપી સ્કીમ નં.36નો…

View More ઘંટેશ્ર્વર ટીપી 46ના વાંધા સૂચનો માટે છેલ્લી તક

દેશના નવા મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક માટે મોદી-રાહુલ સાથે બેઠા

દેશના નવા મુખ્ય માહિતી કમિશનરની પસંદગી માટે આજે પસંદગી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં…

View More દેશના નવા મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક માટે મોદી-રાહુલ સાથે બેઠા

‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકી

તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ’ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા…

View More ‘ધુરંધર’ ફિલ્મ સામે વિરોધની ચિંગારી ભડકી, બલોચ સમાજની હાઇકોર્ટમાં જવાની ચિમકી

ભરશિયાળે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે

રાજકોટ શહેરને પીવાનુ પુરુ પાડતા આજી-1, ન્યારી-1 ડેમ ચોમાસા દરમિયાન ઓવરફલો થાય છતા શહેરની પાણી જરૂરિયાત સામે વર્ષમાં બે વખત ખાલી થઇ જાય છે. જેના…

View More ભરશિયાળે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠલવાશે

પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી પ્રી-ક્વાર્ટર મેચમાં 16 ટીમ વચ્ચે જંગ

સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસીયા અને ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખિયાના હસ્તે વિજેતા ટીમોને સન્માનિત કરાઇ રાજકોટ ખાતે ગત તા. 4 ડિસેમ્બરથી પ્રારંભ થયેલી 74 મી…

View More પોલીસ હોકી ચેમ્પિયનશિપ અંતિમ ચરણમાં : આજથી પ્રી-ક્વાર્ટર મેચમાં 16 ટીમ વચ્ચે જંગ

કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધા

શહેરમાં યાજ્ઞિક રોડ પર હોસ્ટેલમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ આજી ડેમ ચોકડી પાસે આવેલી ગર્વમેન્ટ પોલિટેનીક કોલેજ પાસે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ…

View More કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધા

મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

પેડક રોડ પર રહેતા રિક્ષાચાલક યુવાને મોટાભાઇને લોન પર મોબાઇલ લઇ દીધો’તો શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને મોબાઇલના હપ્તા ન ભર્યાની…

View More મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી

કોઠારીયા ગામથી આગળ પાણીનાં ટાંકાની સામે રહેતા અને કે.કે.વી હોલ પાસે રુદ્રા કેબમાં ડ્રાઈવિંગ કરતાં પિન્ટુ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23)એ તેના મિત્રનાં સ્કૂટર પર મહિને 60 ટકાનાં…

View More વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી

ભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયું

રાજકોટમાં દિવાળીના તહેવારોથી શરૂૂ થયેલો હત્યાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. રાત્રે જવાહર રોડ પર ભીક્ષુકોને હેરાન કરતાં ધાર્મિક ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.18,…

View More ભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયું