શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં મહિલાઓના નામે 24000થી વધુ દસ્તાવેજ નોંધાયા રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને મિલકતોમાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સરકાર દ્વારા નોંધણી ફીમાં…
View More જોરૂના નામે જમીન-મકાનના દસ્તાવેજથી 5.77 કરોડ બચ્યા !6000 કિલોની ઘટ, રબારીકાના સસ્તા અનાજના પરવાનેદારનો પરવાનો રદ
રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકાના રબારીકા ગામે આવેલી સસ્તા અનાજની…
View More 6000 કિલોની ઘટ, રબારીકાના સસ્તા અનાજના પરવાનેદારનો પરવાનો રદગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પણ અન્ય રાજ્યની જેમ પેન્શન આપો
રાજયના પુર્વ ધારાસભ્યોની તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી કાઉન્સીલની બેઠકમાં વિવિધ બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજયના પુર્વ નાણામંત્રી અને રાપરના પુર્વ ધારાસભ્ય…
View More ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પણ અન્ય રાજ્યની જેમ પેન્શન આપોરાજકોટમાં 32 વર્ષથી ન્યાયની પ્રતીક્ષા: ગરીબોના આવાસ પર ‘માથાભારે’ તત્વોનો કબજો
1991માં 250 રૂપિયા ભરીને પ્લોટ મેળવનાર અરજદારો આજે પણ કાગળ પર જ માલિક શહેરમાં સરકારી તંત્રની કામગીરી અને ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા…
View More રાજકોટમાં 32 વર્ષથી ન્યાયની પ્રતીક્ષા: ગરીબોના આવાસ પર ‘માથાભારે’ તત્વોનો કબજોગુજરાતમાં બર્ફિલા પવનના કારણે ઠંડીનો નવો રાઉન્ડ, તાપમાનમાં ઘટાડો
ગુજરાતમાં ફરી બર્ફિલા પવનો ફૂંકાવાનું શરૂ થતા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યમાં તાપમાનમાં 3.4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં સરેરાશ 10…
View More ગુજરાતમાં બર્ફિલા પવનના કારણે ઠંડીનો નવો રાઉન્ડ, તાપમાનમાં ઘટાડોઉત્કર્ષ સ્કૂલમાં તમામ શિક્ષકો – છાત્રોના ગોખણીયા જવાબ
ત્રીજા માળેથી છાત્રના પડવાની કે ફેંકવાની ભેદી ઘટનામાં તપાસ સમિતિ ચકરાવે ચડી, સીસીટીવી ફૂટેજ જોવાની જરૂર નથી: જિલ્લા શિક્ષણ અધિકારીનો શંકાસ્પદ જવાબ 27 જાન્યુઆરીએ છાત્રને…
View More ઉત્કર્ષ સ્કૂલમાં તમામ શિક્ષકો – છાત્રોના ગોખણીયા જવાબગુજરાતનો ટેબ્લો સતત ચોથા વર્ષે પ્રથમ
પ્રજાસત્તાક દિવસની 77મી વર્ષગાંઠે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ ફરી એકવાર દેશભરના લોકોના દિલ જીતી લીધા છે. માર્ગદર્શક મંત્ર સ્વદેશી, સ્વાવલંબન અને સ્વતંત્રતાનો…
View More ગુજરાતનો ટેબ્લો સતત ચોથા વર્ષે પ્રથમભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા પૂર્વે પોસ્ટરોમાં તોડફોડથી વાતાવરણ તંગ
ભાવનગર શહેરમાં આગામી 1લી ફેબ્રુઆરીના રોજ યોજાનારી કોળી સમાજની ન્યાય સભા પૂર્વે જ અજ્ઞાત તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે. નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ…
View More ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા પૂર્વે પોસ્ટરોમાં તોડફોડથી વાતાવરણ તંગઅમદાવાદ-મહેસાણા હાઇવે આઠ લેનનો બનશે, 2,630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
ગુજરાત કેબિનેટે બુધવારે અમદાવાદ-મહેસાણા હાઇવેને હાલના ચાર લેનથી આઠ લેન કોરિડોરમાં પહોળો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અપગ્રેડેડ હાઇવેમાં બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ…
View More અમદાવાદ-મહેસાણા હાઇવે આઠ લેનનો બનશે, 2,630 કરોડના પ્રોજેક્ટને મંજૂરીસંત-શૂરા-સાવજની કાઠિયાવાડી ધરતી પર મહેમાન થતા ‘દાદા’
ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે હતા અને સાંજે રાત્રી રોકાણ સાસણ ગીરમાં કર્યુ હતું. રાત્રે સમય કાઢીને મુખ્યમંત્રી સિંહ સદનની બહાર સ્થાનિક બજારમાં વેપારીઓ…
View More સંત-શૂરા-સાવજની કાઠિયાવાડી ધરતી પર મહેમાન થતા ‘દાદા’