કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારનો બચાવ કરતા કહ્યું કે ભારતે બંને પક્ષો વચ્ચે લગભગ એક વર્ષની વાટાઘાટો…
View More કૃષિ-ડેરી ક્ષેત્રના હિત સાથે સમાધાન કર્યું નથી, ટ્રેડ ડીલની ડીટેલ વગર ગોયલનું આશ્ર્વાસનમેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશે
બાઉન્ડ્રીની બહારનો કેચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બોલને ટચ કરી શકાશે, MCC દ્વારા 73 મોટા સુધારા જાહેર ક્રિકેટના કાયદાઓ ઘડતી મેરિલબોન ક્રિકેટ…
View More મેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશેરાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી
વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી,…
View More રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવીપૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગ
આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ Redmi Note 15 Seriesનું અધિકૃત રીતે…
View More પૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગરૂા.100માં ઘરબેઠાં મળશે દસ્તાવેજની કોપી
દસ્તાવેજોની કોપી અંગે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં રૂૂબરૂૂ ગયા વગર ઘરે બેઠા મોબાઈલમાંથી કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજની કોપી ઉપલબ્ધ થઈ…
View More રૂા.100માં ઘરબેઠાં મળશે દસ્તાવેજની કોપીભાજપ 13 દિવસમાં 100થી વધુ મહાસંમેલન યોજશે
કેન્દ્રીય બજેટ અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલના ફાયદા ગણાવવા નેતાઓની ફોજ ઉતરશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય પડ ગરમ, 4 કેટેગરીના સંમેલન, પત્રકાર પરિષદો યોજાશે…
View More ભાજપ 13 દિવસમાં 100થી વધુ મહાસંમેલન યોજશેભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપારિક સમજૂતી કરારને આવકારતું ચેમ્બર
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઔદ્યોગીક હબ તરીકે ગણાય છે અને વિદેશી બજારોમાં રાજકોટના ઉત્પાદનોની મજબુત માંગ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમેરીકાના 50% ના…
View More ભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપારિક સમજૂતી કરારને આવકારતું ચેમ્બરશ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયું
શહેરના રેસકોર્સ સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગીરની પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોની દુર્લભ ક્ષણોને કંડારતું એક વિશિષ્ટ ફોટો પ્રદર્શન યોજાયું હતું. મૂળ…
View More શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયુંએલોન મસ્કની સંપત્તિ અધધધ 850 અબજ ડોલર
એક જ દિવસમાં 7 લાખ કરોડનો વધારો, સ્પેસેક્સ અને એકસ એ.આઇ.ના મર્જરથી રોકેટ ગતિએ સંપત્તિ વધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ 850…
View More એલોન મસ્કની સંપત્તિ અધધધ 850 અબજ ડોલરસમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત
નાના મવા રોડ પર સમૃધ્ધીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સાસરૂૂ ધરાવતી નવોઢાએ રૈયાધારમાં માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના…
View More સમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત