રાજકોટ નગરમાં પ્રથમ વખત અંકલીકર પરંપરાના ચતુર્થ પટ્ટાધીશ પ્રાકૃતાચાર્ય સુનિલ સાગરજી ગુરુદેવ સસંઘના પાવન સાનિધ્યમાં 8 દિવસીય સિદ્ધ પરમેષ્ઠી આરાધનાનો ભવ્ય શુભ પ્રારંભ થયો છે.…
View More રાજકોટમાં પ્રથમ વખત 8 દિવસીય સિધ્ધ પરમેષ્ઠી આરાધનાનો શુભારંભસાંસદ ગેનીબેન ઠાકોરે બટાકાનો હાર પહેરી નોંધાવ્યો વિરોધ, કંપનીઓ સામે આક્રોશ
બટાકાના બમ્પર ઉત્પાદન વચ્ચે યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગેનીબેન સહિત કોંગ્રેસના…
View More સાંસદ ગેનીબેન ઠાકોરે બટાકાનો હાર પહેરી નોંધાવ્યો વિરોધ, કંપનીઓ સામે આક્રોશયુથ કોંગ્રેસ દ્વારા ઉદય ચીબની ધરપકડ સામે ઉગ્ર વિરોધ
રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી ધરપકડ…
View More યુથ કોંગ્રેસ દ્વારા ઉદય ચીબની ધરપકડ સામે ઉગ્ર વિરોધPGVCLમાં કર્મચારીઓનું મોટું આંદોલન થવાની તૈયારી
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટરને 23 ફેબ્રુઆરીએ આંદોલનાત્મક નોટિસ પાઠવી છે. સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે…
View More PGVCLમાં કર્મચારીઓનું મોટું આંદોલન થવાની તૈયારીકિંમતી ધાતુઓમાં અવિરત આગેકૂચ, ચાંદીમાં 7500, સોનામાં 1500 વધ્યા
ગઇકાલે શેર બજારમાં 1200 પોઇન્ટના કડાકા બાદ આજે વૈશ્વિક બજારોના પોઝીટીવ સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં પણ 550 પોઇન્ટનો ઉછાળા સાથે ખુલ્યુ હતું. આજે સવારના…
View More કિંમતી ધાતુઓમાં અવિરત આગેકૂચ, ચાંદીમાં 7500, સોનામાં 1500 વધ્યાPGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાન
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે પીજીવીસીએલની યાદી જણાવે છે કે યુનિયન દ્વારા તા. 17.01.2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવેલ તે…
View More PGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાનBSNLના ડિરેક્ટરનો શાહી પ્રવાસ, 50 અધિકારીઓને ડ્યૂટી
રાજાશાહી ભલે ગઇ, સરકારી બાબુઓના ઠાઠ કાંઇ ઓછા નથી વિવેક બંજલનો પ્રયાગરાજના પ્રવાસ પહેલાં ‘સરભરા’નું લિસ્ટ વાયરલ થઇ જતાં ભારે હોબાળો અંડરવેરથી માંડી માલિસના તેલ…
View More BSNLના ડિરેક્ટરનો શાહી પ્રવાસ, 50 અધિકારીઓને ડ્યૂટીભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે. શાપર વેરાવળનો યુવાન 3…
View More ભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોતસ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયા
કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણનો વિવાદ ચગતા મદિરે કહ્યું…સ્વેચ્છાએ સંસારી જીવન અપનાવ્યું અમદાવાદના પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં એક મોટો વિવાદ સર્જાયો છે. કોટેશ્વર ગુરુકુલના વડા સ્વામી…
View More સ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયાજૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ-પૂર્વપ્રમુખ વ્યાજખોર છે, લોકોને વિષચક્રમાં ફસાવે છે
યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજશ જોષીનો ધડાકો, મનપા પણ ભ્રષ્ટાચારનો અડ્ડો જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. જૂનાગઢ પ્રમુખ ગૌરવ રુપારેલિયા સામે તથા પૂર્વ…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ-પૂર્વપ્રમુખ વ્યાજખોર છે, લોકોને વિષચક્રમાં ફસાવે છે