બોગસ બીલિંગ કૌભાંડના સંડોવાયેલા રાજકોટના બે મોટા ગજાના વેપારીઓ જતીન સાકરીયા અને વૈભવ બોરીચા ની ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીજીજીઆઈના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ…
View More રાજકોટ અને અમદાવાદમાં બોગસ પેઢી ખોલી 545 કરોડના બોગસ બીલિંગ કૌભાંડમાં બે વેપારીની ધરપકડવૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોત
ગોકુલનગરના વૃધ્ધ, કૈલાશ પાર્કના પ્રૌઢ, સુંદરસિટીમાં રહેતા યુવાન, નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયુ આજે વધુ પાંચ લોકોના હાર્ટ એટેકથી…
View More વૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોતરૈયા ગામે વિધવા મહિલા ઉપર પિતરાઈ ભાઈનો હાંડાથી હુમલો
રૈયા ગામમાં 100 વારીયા પ્લોટ શેરી નંબર-9 જય અંબે પ્રોવિઝન સ્ટોર સામે રહેતી નયનાબેન દેવરાજભાઈ જાદવ (ઉ.વ. 29) નામની મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં…
View More રૈયા ગામે વિધવા મહિલા ઉપર પિતરાઈ ભાઈનો હાંડાથી હુમલોહોળી-ધૂળેટીમાં 6750 ઇમર્જન્સી કોલ આવવાની શક્યતા, રાજ્યમાં 1750થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત
ગૂગલ મેપથી હોટસ્પોટ નકકી કરાયા, સૌથી વધુ જોખમ સુરતમાં માર્ગ અકસ્માત, ઉંચાઇએથી પટકાવા, પાણીમાં ડૂબવા અને મારામારીની ઘટનાઓ અંગે એલર્ટ રાજ્યભરમાં જ્યારે હોળી અને ધૂળેટીના…
View More હોળી-ધૂળેટીમાં 6750 ઇમર્જન્સી કોલ આવવાની શક્યતા, રાજ્યમાં 1750થી વધુ એમ્બ્યુલન્સ તૈનાતલાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂ
રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી…
View More લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂપ્રજાના પ્રશ્ર્નો પૂછવામાં ડો.દર્શિતા શાહ મૌન, ભાનુબેન સોરાણી સૌથી વધુ ગર્જયા
અઢી વર્ષમાં 72 નગરસેવકોએ 868 પ્રશ્ર્નો પૂછયા તેમાં કોંગ્રેસના ચાર સભ્યોની જ 200થી વધી રજૂઆત ભાજપના મોટાભાગના સભ્યો પાર્ટીલાઇનમાં મુંગા, પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરે…
View More પ્રજાના પ્રશ્ર્નો પૂછવામાં ડો.દર્શિતા શાહ મૌન, ભાનુબેન સોરાણી સૌથી વધુ ગર્જયાઅંબાલાલ પટેલને સરકાર યોગ્ય પદ આપશે? વિધાનસભામાં છવાયા આગાહીકાર
દેશ-દુનિયાના હવામાનની આગાહીની વાત આવે ત્યારે ગુજરાતના દરેકના મોઢે એક જ નામ આવે, એ છે અંબાલાલ પટેલ. તેઓ ગુજરાતના હવામાનના આગાહીકાર કહેવાય છે. તો લોકો…
View More અંબાલાલ પટેલને સરકાર યોગ્ય પદ આપશે? વિધાનસભામાં છવાયા આગાહીકારયુદ્ધના ભણકારા વચ્ચે ચાંદી 15000, સોનું 2260 વધ્યા
રાજકોટમાં ચાંદીનો ભાવ 2,84,000ને પાર; આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 5279 ડોલર અને ચાંદી 94 ડોલર ઇરાન અને અમેરિકા વચ્ચે સંભવિત યુધ્ધની પરિસ્થિતિ તેમજ પાકિસ્તાન- અફઘાન યુધ્ધની…
View More યુદ્ધના ભણકારા વચ્ચે ચાંદી 15000, સોનું 2260 વધ્યાદારૂબંધીના કારણે ગુજરાતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે: મોઢવાડિયા
વિધાનસભાના સત્રમાં મોઢવાડિયા-શૈલેષ પરમાર વચ્ચે જામી પડી ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂૂબંધી હોવાને કારણે…
View More દારૂબંધીના કારણે ગુજરાતને 20 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે: મોઢવાડિયારાજ કૂલિંગ સીસ્ટમનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
રાજકોટ ખાતે Raj Cooling Systems Pvt. Ltd. દ્વારા ‘Vision 2030’ ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કોર્પોરેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની પાસે અગાઉથી 4…
View More રાજ કૂલિંગ સીસ્ટમનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન