સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે જ ભાજપનું દિલ્હીના દારૂ કૌભાંડનું બ્રહ્માસ્ત્ર ફેલ, હવે પ્રચાર માટે નવી રણનીતિ ઘડવી પડે તેવી સ્થિતિ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોર્ટની ક્લિનચિટથી…
View More કેજરીવાલને કટ્ટર ‘ઇમાનદાર’નું સર્ટિ. ગુજરાતમાં બનશે ગેમ ચેન્જર ?લાલબત્તી સમાન કિસ્સો: 10 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયેલ સોપારીનો ટુકડો ફેફસામાં ફસાયો
રાજકોટ, નાના બાળકો રમતા-રમતા મોઢામાં કઈ વસ્તુ નાખી દેશે અને તે ક્યારે જીવલેણ સાબિત થશે તેની કોઈને ખબર હોતી નથી. વાલીઓ માટે લાલબત્તી સમાન આવો…
View More લાલબત્તી સમાન કિસ્સો: 10 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયેલ સોપારીનો ટુકડો ફેફસામાં ફસાયોરણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર પ્રથમ વખત ચેમ્પિયન
જમ્મુ-કાશ્મીરની રણજી ટ્રોફી ટીમે ઇતીહાસ સર્જયો છે. હુબલી ખાતે રમાયેલા રણજી ટ્રોફીના ફાઇનલ મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમે પ્રથમ દાવમાં લીડના આધારે રણજી ટ્રોફીના ફાઇનલમાં વિજેતા બની…
View More રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર પ્રથમ વખત ચેમ્પિયનસમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયો
નોયડાના સેક્ટર 168 માં રહેતા નકીબ મનઝુરહુસેન નવાબએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતકુમાર રમેશભાઈ કગથરા (ઉવ 39 રહે. તાપસ સોસાયટી શેરી નં.-1,…
View More સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયોકાલાવડ નજીક બે બાઈક અથડાઈ, એક બાઈકના ચાલકનું મૃત્યુ
કોઠા ભાડુકીયા પાસે બે બાઈક અથડાઈ પડતાં કાકા ભત્રીજા સહિત 3ને ઇજા જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે. કાલાવડ નજીક મછલીવડ…
View More કાલાવડ નજીક બે બાઈક અથડાઈ, એક બાઈકના ચાલકનું મૃત્યુનવી પેઢીનો નવો ટ્રેન્ડ: ન્યુટ્રાસ્યુટિકલ્સના વેચાણમાં 43%નો વધારો
ગુજરાતમાં વેચાણ 192.22 કરોડથી વધી 274.30 કરોડે પહોંચ્યુ, મિનરલ સપ્લિમેન્ટસની માંગમાં 80 ટકાનો ઉછાળો ગુજરાતમાં આરોગ્યની વાર્તા હવે હોસ્પિટલના વોર્ડથી ઘરના કબાટમાં પહોંચી ગઈ છે.…
View More નવી પેઢીનો નવો ટ્રેન્ડ: ન્યુટ્રાસ્યુટિકલ્સના વેચાણમાં 43%નો વધારોવાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો
જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ મેળંદભાઈ ચાવડા(ઉ.વ.61) ની વાડીમાં અવરજવર કરતા પરા પીપળીયા ગામના હરેશભાઈ વજુભાઈ હૂંબલ અને…
View More વાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યોરેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયા
રેલ્વે ફાટકના સિગ્નલ ઉપર થી બેટરી ચોરી કરતા બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી લઇ ચોરાઉ બેટરી સહીત રૂૂ.68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ…
View More રેલવેના ફાટક ઉપરથી બેટરી ચોરી કરતા બે શખ્સો ઝડપાયાવર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજા
શહેરની ભાગોળે જામનગર રોડ પર એસઆરપી કેમ્પ પાસે આવેલા વર્ધમાન નગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારનો 16 મહિનાનો બાળક એપાર્ટમેન્ટમાં રમતો હતો ત્યારે ઇંટ માથે પડતા માથાના…
View More વર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજાધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો
ડ્રાઇવર અને ક્લીનર જામનગરના શખ્સને આપવા જતા હોવાની શંકા, 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત હોળી-ધૂળેટીના તહેવાર નજીક આવતા બૂટલેગરો દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી અને પોલીસને…
View More ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો