ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂૂ કરાયેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.…
View More એસટીની મોબાઇલ એપ દોડી, એક જ દિવસમાં 88,626 ટિકિટોનું એડવાન્સ બુકિંગઅમેરિકામાં રાજ્યાશ્રય માંગનાર 14 હજાર ગુજરાતીઓ જોખમમાં
ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં B1/B2 વિઝા પર આશ્રય માંગનારા વિદેશીઓના વિઝા રદ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયથી 2 લાખ લોકોના વિઝા રદ થવાની શક્યતા છે, જેમાં…
View More અમેરિકામાં રાજ્યાશ્રય માંગનાર 14 હજાર ગુજરાતીઓ જોખમમાંરાજકોટથી નેપાળ ગયેલ 15 બસોના યાત્રિકોનો ચમત્કારિક બચાવ
15 બસો નેપાળ પ્રવાસે ગઇ હતી પરંતુ દૂર્ઘટના પહેલા ઉત્તરપ્રદેશમાં હેમખેમ પાછી આવી ગઇ હોવાના સમાચાર મળતા કલેક્ટર તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો, હેલ્પલાઇન પર સંપર્ક…
View More રાજકોટથી નેપાળ ગયેલ 15 બસોના યાત્રિકોનો ચમત્કારિક બચાવનેપાળમાં ભૂકંપથી ભૂસ્ખલન નહીં પણ ભૂસ્ખલનથી પ્રલય થયો
ગ્લેશિયરનો મોટો ટુકડો ખાણમાં પડતા ભૂસ્ખલન થતા હિમ અને ખડકોનું ગતિશીલ મિશ્રણ પર્વત નીચે ઢળ્યું, એમાં કાંપ પણ ભળ્યો અને આંખના પલકારામાં વહ્યો! નેપાળ અને…
View More નેપાળમાં ભૂકંપથી ભૂસ્ખલન નહીં પણ ભૂસ્ખલનથી પ્રલય થયોનેપાળમાં આવી શકે છે વધુ એક જળપ્રલય: વૈજ્ઞાનિકોની ચેતવણી
નેપાળમાં 26 ઓગસ્ટે ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. હવે વૈજ્ઞાનિકોએ બીજી વિનાશક પૂરલહેરની શક્યતા અંગે ચેતવણી આપી છે. નેપાળ-ચીન સરહદ…
View More નેપાળમાં આવી શકે છે વધુ એક જળપ્રલય: વૈજ્ઞાનિકોની ચેતવણીનેપાળમાં વર્તમાન આફત સૌથી ઘાતક: નવ હાઇડ્રો પ્રોજેક્ટ, 80 બ્રિજ ધ્વસ્ત
ભોટે કોશી નદીના કિનારે આવેલા શક્તિશાળી ઉછાળાને કારણે નેપાળમાં ભારે પૂર આવ્યું હતું, જેના પરિણામે વ્યાપક વિસ્થાપન થયું હતું અને ઘરો, રસ્તાઓ, પુલો, જળવિદ્યુત સુવિધાઓ…
View More નેપાળમાં વર્તમાન આફત સૌથી ઘાતક: નવ હાઇડ્રો પ્રોજેક્ટ, 80 બ્રિજ ધ્વસ્તનેપાળમાં પૂરથી બિહારના ગંડક બેરેજમાંથી પાણી છોડાતા ગામો ડૂબ્યા
બુધવારે નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા પૂર બાદ, સવારથી બિહારના ગંડક બેરેજમાંથી ચાર વખત પાણી છોડવામાં આવ્યું છે. મધ્યરાત્રિ સુધીમાં, નેપાળ બાજુથી આશરે 1.5 લાખ (150,000)…
View More નેપાળમાં પૂરથી બિહારના ગંડક બેરેજમાંથી પાણી છોડાતા ગામો ડૂબ્યાભારતે વધુ 37.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલી
ભારતે ગુરુવારે પૂરગ્રસ્ત નેપાળને રાહત પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો છે, એમ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે જણાવ્યું હતું. “બીજી ફ્લાઇટ હમણાં જ ઉડાન ભરી છે, જેમાં…
View More ભારતે વધુ 37.5 ટન રાહત સામગ્રી નેપાળ મોકલીનેપાળ ટ્રેજેડી: 270ના મોત, 300 ભારતીયો સહિત 1500થી વધુ લાપતા
લાપતા ભારતીયોમાં તામિલનાડુના 37, બંગાળના 30નો સમાવેશ: ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો સંપર્કવિહોણા: ખેડૂત નેતા ટિકૈત સુરક્ષિત નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં…
View More નેપાળ ટ્રેજેડી: 270ના મોત, 300 ભારતીયો સહિત 1500થી વધુ લાપતા4-5 સ્ટાર હોટેલ કરતા હોસ્પિટલના રૂમ ભાડા મોંઘા
નામી હોસ્પિટલોના રૂમના ભાડા રૂપિયા 4500થી 45000 સુધી જ્યારે 4 સ્ટાર હોટેલનું ભાડુ રૂા.9000 ગરીબ અને મધ્યમ વર્ગને સારવાર માટે મિલકતો વેંચવી પડે તેવી સ્થિતિ…
View More 4-5 સ્ટાર હોટેલ કરતા હોસ્પિટલના રૂમ ભાડા મોંઘા