મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે…
View More મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડવાંકાનેર પાસેથી રૂા.1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયો
ખાદ્યપદાર્થની ખોટી બિલ્ટી બનાવી દારૂનો જથ્થો જામનગર પહોંચાડવાનો હતો, રૂા.2.18 કરોડનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર…
View More વાંકાનેર પાસેથી રૂા.1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક ઝડપાયોભાવનગર જિલ્લા પંચાયતની 5 વર્ષની મુદત મંગળવારે પૂર્ણ
ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ આગામી 17મી માર્ચ-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી ચૂંટણીની કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી, રાજ્ય સરકાર…
View More ભાવનગર જિલ્લા પંચાયતની 5 વર્ષની મુદત મંગળવારે પૂર્ણબગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામને
બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડ દ્વારા ઘઉંની ખરીદી શરૂૂ છે ત્યારે સાથે સાથે એક મંડળી દ્વારા તુવેરની ખરીદી પણ યાર્ડની અંદર જ દબાણપૂર્વક જરૂૂર રાખવામાં…
View More બગસરામાં જણસોની ખરીદી બાબતે ખેડૂતોની બે સંસ્થા આમને સામનેવડિયાને કાયમી મામલતદાર ક્યારે મળશે ? ઈન્ચાર્જથી ગબડાવાતું ગાડું
બે વખત હુકમ થયા છતાં કોઈ વડિયા આવવા તૈયાર કેમ નથી, લોકોમાં ચર્ચા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી મામલતદાર ઓફિસનો…
View More વડિયાને કાયમી મામલતદાર ક્યારે મળશે ? ઈન્ચાર્જથી ગબડાવાતું ગાડુંધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપ
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે ત્રણેક મહિના અગાઉ નોંધાયેલ લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હાજી સંધિ તથા સકલીન ઉર્ફે કાલી બેલીમ બે શખ્સોને હાલમાં જ…
View More ધ્રાંગધ્રામાં લૂંટના ગુનામાં ઝડપાયેલ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ, ગર્ભપાતનો આક્ષેપતળાજામાં પિતા વીજચોરીમાં ઝડપાયા અને પુત્રને જેલમાં જવાનો વખત આવ્યો
પિતાના દોષના છાંટા વારસદારને પણ ઉડેનો કડક સંદેશ આપતી કોર્ટ ભાવનગર જિલ્લાના તળાજા ના પીથલપુર સ્થિત પીજીવીસીલ ની કચેરી નીચે આવતા સખવદર ગામના રહીશ ના…
View More તળાજામાં પિતા વીજચોરીમાં ઝડપાયા અને પુત્રને જેલમાં જવાનો વખત આવ્યોગીરગઢડાના નગડિયા પાસે 2000 કિલો રક્ષિત ખેરના લાકડા સાથે શખ્સ ઝડપાયો
વન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કટીંગ અને તસ્કરી પાછળ મોટી ગેંગ છે કે કેમ તે અંગે તપાસ શરૂ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે…
View More ગીરગઢડાના નગડિયા પાસે 2000 કિલો રક્ષિત ખેરના લાકડા સાથે શખ્સ ઝડપાયોમોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલ
મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા…
View More મોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલપાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મ
પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા…
View More પાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મ