જામનગર શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ પોલીસે ઇંગ્લિશ દારૂૂ અંગેના દરોડા પાડી 4 શખ્સને રૂૂ. સવા લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે બે…
View More જામનગરમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝડપાયામોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈ
વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર મોરબીના ઉધોગો પર જોવા મળી રહી છે. સીરામિક એકમો ઠપ્પ થતા તેની ચેઈન રિએક્શન રૂૂપે ટ્રાન્સપોર્ટ…
View More મોરબીના ઉદ્યોગો મંદીના સકંજામાં 10 લાખ લોકોની રોજી રોટી છીનવાઈજસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલો
કૌટુંબિક બહેનનો માંડવો હતો ત્યારે થઈ માથાકૂટ જસદણના પોલાસર ગામે રહેતા યુવકને કૌટુંબિક બહેનના લગ્નના માંડવાના દિવસે ડીજે વાગતું હતું ત્યારે ત્રણ સાળાએ મળી યુવક…
View More જસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલોવેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મ
યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આક્ષેપ : આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ…
View More વેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મગેરકાનૂની અનાજ લેવા આવતી રિક્ષા પકડી લો, અંધારામાં લઈ જઈ ટાંટિયા તોડી નાખો !!
ઉનાના એલેમપુર ગામે રાત્રી સભામાં કલેક્ટરનો આદેશ ઉના તાલુકાના એલેમપુર ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાત્રી સભામાં સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો લેવા આવતી…
View More ગેરકાનૂની અનાજ લેવા આવતી રિક્ષા પકડી લો, અંધારામાં લઈ જઈ ટાંટિયા તોડી નાખો !!રાજકોટમાં જાલીનોટ બનાવવાનું કારખાનું પકડાયું
રૈયાધાર વિસ્તારમાં એસઓજીનો દરોડો 100 અને 200ના દરની જાલીનોટ સહિત 23 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટના રૈયાધાર મફતિયાપરા શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુની ઓરડીમાં જાલીનોટ બનાવવાનું…
View More રાજકોટમાં જાલીનોટ બનાવવાનું કારખાનું પકડાયુંગોંડલના ગોમટા પાસે છ ગોડાઉનના તાળા તોડી 43 હજારના વાયરની ચોરી
ગોંડલ નજીક ગોમટામાં એક જ રાતમાં ચાર વાડી વિસ્તારના છ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી ગોડાઉન માંથી રૂૂ.43 હજારના વાયરની ચોરી કરતી જતા આ મામલે પોલીસ…
View More ગોંડલના ગોમટા પાસે છ ગોડાઉનના તાળા તોડી 43 હજારના વાયરની ચોરીવીંછિયાના ASIએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા પત્નીએ ફરિયાદ નોંધાવી
શિક્ષિકા પત્નીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા, સોશિયલ મીડિયામાં બંને રિલ્સ મૂક્તા હોવાનો આક્ષેપ રાજકોટના જામનગર રોડ પર રત્નમ વિલામાં રહેતા અને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરજ…
View More વીંછિયાના ASIએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા પત્નીએ ફરિયાદ નોંધાવીગોંડલ તાલુકા પંચાયતની ભાજપ શાસિત વર્તમાન બોડીના પાંચ વર્ષ પૂર્ણ
છેલ્લુ જનરલ બોર્ડ યોજાયું: પાંચ વર્ષના લેખા-જોખાની ચર્ચા ભાજપ ની પુર્ણ બહુમત સાથેની ગોંડલ તાલુકા પંચાયતની વર્તમાન બોડી નાં પાંચ વર્ષ નાં શાસન ની મુદત…
View More ગોંડલ તાલુકા પંચાયતની ભાજપ શાસિત વર્તમાન બોડીના પાંચ વર્ષ પૂર્ણમોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત
રંગપર, લાલપર અને હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો મોરબી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં મોરબીના રંગપર ગામની પંચાયત ઓફિસની બાજુમાં રહેતા…
View More મોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત