શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો યુવાન ધરમનગરમાં તેના ભાઈને તેડવા ગયો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ કોઈ કારણસર હુમલો કરી માર મારતાં…
View More ધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલોનિકાસકારોને પ્રોત્સાહન આપતી RODTEP સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભો યથાવત રખાયા
ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગમંત્રાલય દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપતી RoDTEP (Remission of Duties and Taxes on Exported Products) સ્કીમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત…
View More નિકાસકારોને પ્રોત્સાહન આપતી RODTEP સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભો યથાવત રખાયામિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથસિંહની હાઇ લેવલ બેઠક, ત્રણેય સેનાના વડા હાજર
ગયા મહિને 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો અને ત્યારબાદ ઇરાન અને ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધ…
View More મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથસિંહની હાઇ લેવલ બેઠક, ત્રણેય સેનાના વડા હાજરસૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિ
એન.એસ.યુ.આઇ.એ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બિન-શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે જે પરીક્ષાઓ યોજવામાં આવી છે, તેમાં પાચાના…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિસરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને જનતા વચ્ચે જશુ: વિશ્ર્વકર્મા
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ…
View More સરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને જનતા વચ્ચે જશુ: વિશ્ર્વકર્માસોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હતા ત્યારે તારીખ 21 માર્ચ 2026 બપોર 1 ના સમયે પ્લેટફોર્મ નંબર 3…
View More સોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારીશહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદરણીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શન હેઠળ આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ફરી એકવા જવલંત…
View More શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇમનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજવા મનપાની તૈયારીઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું સત્ર પુરૂ થયા…
View More મનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્તમરણના દાખલા માટે પૂર્વ કોર્પોરેટરનો અભિપ્રાય માન્ય
આરોગ્ય કેન્દ્ર બંધ હોય ત્યારે કોર્પોરેટર પાસેથી દાખલો મેળવવા વૈકલ્પિક રસ્તો મનપાએ આપ્યો રાજકોટ મનપાની ચુંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં સીનીયર સિટીજનોના મરણના દાખલાનો પ્રશ્ર્ન…
View More મરણના દાખલા માટે પૂર્વ કોર્પોરેટરનો અભિપ્રાય માન્યએએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!
બન્ને આરોપીની ધરપકડ, પોલીસે મુદ્દામાલ રીકવર કરવા તજવીજ આદરી રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બે મહિના પૂર્વે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પોલીસે મોટી સફળતા…
View More એએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!