રાજકોટ શહેર-જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરમાં મહામંદી, એક વર્ષમાં દસ્તાવેજોની સંખ્યામાં 29 ટકાનો તોતિંગ ઘટાડો

સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની સરકારી આવકમાં પણ રૂા.295 કરોડથી વધુનું ગાબડું વર્ષ 2024-25માં 1,59,825 દસ્તાવેજ નોંધાયેલ, 2025-26માં 46277 ઘટી ગયા સૌથી વધુ ફટકો મવડી…

View More રાજકોટ શહેર-જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરમાં મહામંદી, એક વર્ષમાં દસ્તાવેજોની સંખ્યામાં 29 ટકાનો તોતિંગ ઘટાડો

અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને મળવાનો માગ્યો સમય

સ્થાનિક સ્વરાજ્યની (પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણીઓ પહેલા રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે…

View More અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને મળવાનો માગ્યો સમય

લોહાનગરમાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરનાર લોકોની બીજી અપીલ પણ રદ

અત્રે ગોંડલ રોડ ઉપર આવેલ લોહાનગરની ઝુંપડાઓની પેશકદમી મામલે ઝૂંપડપટ્ટીવાળાઓની સેક્ધડ અપીલ પણ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને પગલે હવે લોહાનગરની ઝુંપડપટ્ટી ખાલી થશે તેમ મનાય…

View More લોહાનગરમાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરનાર લોકોની બીજી અપીલ પણ રદ

ચૂંટણી ઇફેક્ટ, 26મીએ લેવાનારી પરીક્ષા 3 મેના રોજ લેશે GPSC

10 જેટલી વિવિધ કેડરની પ્રાથમિક પરીક્ષાઓ યોજાવાની હતી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી…

View More ચૂંટણી ઇફેક્ટ, 26મીએ લેવાનારી પરીક્ષા 3 મેના રોજ લેશે GPSC

વસ્તી ગણતરીની કામગીરી 15 દિવસ મુલત્વી રાખવા શૈક્ષિક સંઘની રજૂઆત

ચૂંટણી, વાર્ષિક પરીક્ષા અને વસ્તી ગણતરીના ભારણ વચ્ચે શિક્ષકો પરેશાન ગુજરાતમાં આગામી એપ્રિલ મહિનો વહીવટી અને શૈક્ષણિક દ્રષ્ટિએ અત્યંત વ્યસ્ત રહેવાનો છે. એક તરફ રાજ્યમાં…

View More વસ્તી ગણતરીની કામગીરી 15 દિવસ મુલત્વી રાખવા શૈક્ષિક સંઘની રજૂઆત

72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયાર

રાજકોટ મહાનગરપાલિકાની સેન્સપ્રક્રિયા પૂર્ણ, દાવેદારોના ફોર્મ લઈને નિરીક્ષકો રવાના પુષ્કર પટેલે મેદાન છોડ્યું, વિજય વાંકે પણ ના પાડી, નરેન્દ્ર ડવે ડખ્ખો કર્યો મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત…

View More 72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયાર

રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા પાટીયા પાસે આજે બપોરના સમયે એક અત્યંત કરૂૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની…

View More રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો

સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો

ટોળકીના પાંચેય શખ્સો સામે 33 ગુના, ચારને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ…

View More સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો

ભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભાવનગર જિલ્લાનાતળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા મણાર ગામે સાસરિયું ધરાવતી અને સાતેક વર્ષના લગ્ન જીવન મા એક પુત્ર રત્ન ધરાવતી ડોકટર મહિલા એ…

View More ભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાત

પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…

View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત