ધોરાજીથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત નાના મવા વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુકૂન હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય હિરેનકુમાર પ્રવીણભાઈ ખાંટ (પટેલ) ગત…
View More નાનામવાના યુવાનનું વીરપુર પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા બાદ સારવારમાં મોતભાવનગરમાં વાતાવરણમાં પલટો: ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી
ભાવનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. ગરમીની વચ્ચે જનતા જ્યારે અકળામણ અનુભવી રહી હતી, ત્યારે અચાનક…
View More ભાવનગરમાં વાતાવરણમાં પલટો: ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રીરંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરી
કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન બદલાવતી વખતે એક ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદી હિરેનભાઈ ગોવિંદભાઈ ચાવડા, જેઓ વ્યવસાયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ…
View More રંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરીવ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી
20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી…
View More વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડીવ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
શહેરમાં પોલીસના લોકદરબાર વચ્ચે પણ વ્યાજખોરો જાણે બેફામ બન્યા હોય તેમ અને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ સામાન્ય લોકો પાસે પઠાણી ઉઘરાણી કરી…
View More વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસમોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળી
દારૂ અને વાહન સહિત અડધા કરોડનો મુદ્દામાલ જપ્ત : એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબનગર વિસ્તારમાં જુદા જુદા વાહનોને ચેક…
View More મોરબીમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, વાહનમાંથી 9924 દારૂની બોટલ મળીઆંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી 50 લાખ પડાવ્યા, દુબઇ કનેક્શન ખુલ્યું
આંગડિયાની કોડ લેંગ્વેજથી ભાંડો ફુટયો, બે શખ્સોની ધરપકડ: દુબઇના વૈભવ પટેલ સહિત બે વોન્ટેડ પેઢીના કર્મચારીને દોઢ કલાક સુધી બંધક બનાવ્યો, પૈસા મળી જતા છોડી…
View More આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી 50 લાખ પડાવ્યા, દુબઇ કનેક્શન ખુલ્યુંશેર બજારમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 25 લાખની ઓનલાઈન ઠગાઈ
રાજકોટમાં એક યુવાનને શેરની ટીપ્સ આપી અને આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને ગઠીયાઓએ રૂૂ. 24.50 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં…
View More શેર બજારમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 25 લાખની ઓનલાઈન ઠગાઈશિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજા
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિક્ષામાં બેસીને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે શીતલ પાર્ક પાસે રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં…
View More શિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજા‘તમે ભાજપના દલાલ છો’ કહી દબાણહટાવ શાખાના અધિકારી સાથે હાથાપાઇ કરનાર ‘આપ’ના ઉમેદવાર સામે નોંધાયો ગુનો
વોર્ડ નંબર-4ના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડિયા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, બોર્ડ પણ બળજબરીથી પડાવી લીધા રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં સરકારી મિલકત પરથી…
View More ‘તમે ભાજપના દલાલ છો’ કહી દબાણહટાવ શાખાના અધિકારી સાથે હાથાપાઇ કરનાર ‘આપ’ના ઉમેદવાર સામે નોંધાયો ગુનો