કો.સાંગાણી PGVCLનો સપાટો, 14.58 લાખની બાકી વસૂલાત માટે 80 વીજ કનેકશન કાપ્યા

કોટડાસાંગાણી PGVCLપેટા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાકી વીજ બિલની વસૂલાત માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે ગ્રાહકોના બિલ લાંબા સમયથી…

View More કો.સાંગાણી PGVCLનો સપાટો, 14.58 લાખની બાકી વસૂલાત માટે 80 વીજ કનેકશન કાપ્યા

સાવરકુંડલા રેન્જમાં બીમારીથી ત્રણ વર્ષના સિંહ બાળનું મોત

અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ…

View More સાવરકુંડલા રેન્જમાં બીમારીથી ત્રણ વર્ષના સિંહ બાળનું મોત

જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના…

View More જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર

SIR અંગે હાઈકોર્ટના નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યો…

View More પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર

ભાવનગરમાં કેટરિંગના ધંધાર્થી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાવનગર શહેરના ડેરી રોડ તિલકનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ઉર્ફે લોચો ઉમેશભાઈ માંડલીયા ઉં.વ.34 નામના યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી હતી. કેટરીંગના…

View More ભાવનગરમાં કેટરિંગના ધંધાર્થી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી એમ.વી. રૂૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે…

View More ભાણવડના રોજીવાડા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા

કાજલી યાર્ડ નજીક હાઇવે પર ઉભેલા મહાકાય ક્ધટેનરથી અકસ્માતનો ભય

વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાંથી નેશનલ હાઇવે રોડ પસાર થાય છે આ ફોરલેન રોડ ઉપર માર્કેટીંગ યાર્ડની બરોબર સાથે અદાણી કંપનીનુ મોટું ગોળાકાર ક્ધટેનર…

View More કાજલી યાર્ડ નજીક હાઇવે પર ઉભેલા મહાકાય ક્ધટેનરથી અકસ્માતનો ભય

સોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ વાયદાઓ અધૂરા: રસ્તા પર પાથરણા પાથરી ધંધો કરતા લોકોને દૂર કરવા માંગ સોમનાથ સ્વદેશી હાટ માં ધંધો કરતા આશરે 200 જેટલા…

View More સોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત

સોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

પોલીસ દ્વારા દહેગામ પો.સ્ટેશને આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરાઇ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત , પો. સબ…

View More સોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

વડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા

રોડ પર દારૂના પોટલાં ઉડ્યા, એક વ્યક્તિને ગંભીર ઇજા: દારૂના પોટલાં ઉડતા લોકોના ટોળાં રોડ પર જોવા ઉમટ્યા   અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા…

View More વડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા