અજીત ડોભાલ સહિતના અધિકારીઓ સાથે ખલીલુર રહેમાનની મુલાકાત ગયા વર્ષે દ્વિપક્ષીય તણાવ ચરમસીમાએ પહોંચ્યા પછી, બાંગ્લાદેશ હવે ભારત સાથેના તેના સંબંધો સુધારવા માટે સક્રિયપણે પ્રયાસ…
View More શેખ હસીનાને પરત મોકલો, બાંગ્લાદેશના વિદેશમંત્રીની જયશંકર સમક્ષ માગણીચૂંટણી ટાણે બિસ્વાના સૂર બદલાયા, ગૌમાંસ ખાવા ઉપર પ્રતિબંધ નથી!
આસામ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. મતદાનના થોડા કલાકો પહેલા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના ’બીફ સેવન’ અંગેના નિવેદને રાજકીય તોફાન મચાવ્યું છે. સરમાએ…
View More ચૂંટણી ટાણે બિસ્વાના સૂર બદલાયા, ગૌમાંસ ખાવા ઉપર પ્રતિબંધ નથી!આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂ
5.3 કરોડ મતદારો, કર્ણાટકની બે અને નાગાલેન્ડ તથા ત્રિપુરાની એક બેઠક પર પેટા ચૂંટણી ભારતીય ચૂંટણી આયોગના કડક નિરીક્ષણ હેઠળ આજે આસામ, કેરળ અને પુડુચેરીમાં…
View More આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂતોખાર તેજી બાદ વિશ્ર્વભરના એશિયન બજારોમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ પટકાયો
બિટકોઈન ત્રણ સપ્તાહની સૌથી મોટી તેજી સાથે 72841ના સ્તરે ગઈકાલે શેર બજારમાં 3000 પોઇન્ટનો ઉછાળો આવ્યા બાદ આજે શેર બજારમાં સવારના સત્રમાં 700 પોઇન્ટનો કડાકો…
View More તોખાર તેજી બાદ વિશ્ર્વભરના એશિયન બજારોમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ પટકાયોસિક્કીમના લાચેનમાં ભૂસ્ખલનથી એક હજાર પ્રવાસીઓ ફસાઇ ગયા
રેસ્કયુ ઓપરેશન હિમસેતુ ચાલુ : સૈન્યની મદદથી માંડ 135 યાત્રિકો ઉગારાયા ઉત્તર સિક્કિમમાં અનેક ભૂસ્ખલનને કારણે રોડ સંપર્ક તૂટી ગયો છે, ત્યાં સેના દ્વારા કુલ…
View More સિક્કીમના લાચેનમાં ભૂસ્ખલનથી એક હજાર પ્રવાસીઓ ફસાઇ ગયાયુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોત
લેબેનોન સાથે યુધ્ધવિરામ ફગાવી ઇઝરાયલ તૂટી પડ્યું, ઇરાનની 10 શરતો પણ ફગાવતા ટ્રમ્પ, સેના પણ ખાડીમાં જ રહેશે આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારે સકારાત્મક ગાજવીજ સાથે…
View More યુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોતયુધ્ધ વિરામના પગલે મોરબીમાં ગેસના નવા ભાવ જાહેર કરવા માંગ
ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધને પગલે ગેસ-તેલની કટોકટી અને ભાવવધારાની અસર મોરબીના સિરામિક ઉધોગ પર પડી હતી માર્ચ મહિનાથી જ સિરામિક એકમો બંધ થઇ ગયા છે…
View More યુધ્ધ વિરામના પગલે મોરબીમાં ગેસના નવા ભાવ જાહેર કરવા માંગવેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજા
વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રીના હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રક…
View More વેરાવળમાં હિટ એન્ડ રન : અજ્ઞાત વાહન અડફેટે માતાનું મૃત્યુ, પુત્રને ગંભીર ઈજામોરબી શહેરમાં કિન્નરો પજવણી કરતા હોવાનો મહિલાઓનો આરોપ
મોરબી શહેરમાં કિન્નરો દ્વારા પજવણી અને મોટી રકમની માંગણી કરવામાં આવી રહી છે જેથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં આવીને નાગરિકો પાસેથી,…
View More મોરબી શહેરમાં કિન્નરો પજવણી કરતા હોવાનો મહિલાઓનો આરોપજાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગી
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની…
View More જાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગી