અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ…
View More સાવરકુંડલા રેન્જમાં બીમારીથી ત્રણ વર્ષના સિંહ બાળનું મોતlion cub
ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાં
ગીરના જંગલ વિસ્તારમાં બે સિંહબાળો સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયોમાં એક યુવક સિંહબાળોને પોતાની ગાડીમાં ખોળામાં બેસાડી રમાડતો…
View More ગીરમાં સિંહબાળ સાથે યુવકના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ, વન વિભાગ હરકતમાંખાંભા ગીરમાં સિંહ બાળના ભેદી મોતમાં સંક્રમણની કોઇ બાબત સામે આવી નથી
તાજેતરમાં જાફરાબાદ રેન્જમાં બે સિંહબાળના મોત થયા હતા. જેના પગલે વિવિધ અહેવાલોમાં ભેદી રોગ કે સંક્રમણના કારણે સિંહબાળના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. શેત્રુંજી…
View More ખાંભા ગીરમાં સિંહ બાળના ભેદી મોતમાં સંક્રમણની કોઇ બાબત સામે આવી નથીજાફરાબાદ પંથકમાં સિંહબાળના ભેદી મોત, રેસ્કયુ ઓપરેશન
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ પંથકમા ત્રણ જેટલા સિંહબાળનાં ભેદી રીતે મોત નિપજતા ફોરેસ્ટ વિભાગ એકશનમા આવ્યુ છે અને આ વિસ્તારમાથી 9 જેટલા સિંહ બાળ સાથે એક…
View More જાફરાબાદ પંથકમાં સિંહબાળના ભેદી મોત, રેસ્કયુ ઓપરેશનગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત
ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહણ અને સિંહ બાળનું મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રસુલપરામાં પાણીના હોજમાં ડૂબવાથી સિંહના મોત થયા હોવાની વિગતો…
View More ગીરગઢડામાં સિંહણ અને સિંહબાળના પાણીના હોજમાં ડૂબી જવાથી મોત