જામનગર જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લેવાયેલા મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પાર્ટીએ એક સાથે તમામ 24…
View More જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકોજામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરો
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની…
View More જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરોજામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયત
જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી…
View More જામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયતજામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયા
જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની 24, તથા 6 તાલુકા પંચાયતો ની 112 અને સિક્કા નગર પાલિકા ની…
View More જામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયાજામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યા
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડકને ટિકિટ નહીં આપતા ભારે આશ્ર્ચર્ય, નારાજગી ચરમસીમાએ જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની…
View More જામનગરમાં માત્ર 14 રીપિટ, ભાજપે અનેક ‘માથા’ઓને કાપી નાખ્યાલાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નવાગામ સીમ વિસ્તારમાં એક બેટરી પ્લાન્ટ ખાતે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક શ્રમિક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે.…
View More લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોતભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજો કપાયા
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે ગઈ કાલે મોડી રાત્રે ભાજપ દ્વારા 51 પૈકી 47 ઉમેદવારોના નામ…
View More ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજો કપાયાજામનગર કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી નોંધાવી
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે શનિવારે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર 1ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે…
View More જામનગર કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી નોંધાવીઅમે વિશ્ર્વભરના ખેલાડીઓ માટે આ રમતોત્સવ યાદગાર બનાવીશું
2030માં 70થી વધુ દેશો વચ્ચેની જગવિખ્યાત કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે અને એ માટેની તૈયારીઓ જોવા ભારત આવેલા કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડોનલ્ડ રુકારેએ અમદાવાદમાં આ…
View More અમે વિશ્ર્વભરના ખેલાડીઓ માટે આ રમતોત્સવ યાદગાર બનાવીશુંસુરેન્દ્રનગરના ‘આપ’ના 4 ઉમેદવારોના કેસરિયા
દિપક ચિહલા, શારદાબેન ભુસડિયા, ભાવિન મડિયા, નેન્સી શાહનો છેલ્લી ઘડીએ પક્ષપલટો ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હતું. 4 જાહેર થયેલા ઉમેદવારો સહિત…
View More સુરેન્દ્રનગરના ‘આપ’ના 4 ઉમેદવારોના કેસરિયા