44 તાલુકામાં હજુ વરસાદની ખાધ, અમુક સ્થળે 200 ટકાથી વધુ પાણી ખાબકયું ભાજપ સરકાર દ્વારા કમોસમી વરસાદથી પારાવાર નુકસાન પામેલા ખેડૂતને બેઠો કરવા માટે જંગી…
View More રાજ્યના 207 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળદૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની સજા પર સ્ટેની અરજી રદ
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને પશુ આહાર કૌભાંડ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. આગામી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી)ની ચૂંટણી લડવા…
View More દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની સજા પર સ્ટેની અરજી રદપંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગા કરવાની અધિકારીઓને સત્તા, સરકારનો ફતવો
ભ્રષ્ટાચારના આરોપમાં જિલ્લા પંચાયત પ્રમુખોની હકાલપટ્ટી કરી શકશે ડીડીઓ રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો…
View More પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગા કરવાની અધિકારીઓને સત્તા, સરકારનો ફતવોતમામ મ્યુનિ. કમિશનરોની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક
ગાંધીનગર ખાતે ગઇકાલે ચૂંટણી પંચના નિયામક અને સચીવ દ્વારા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને બોલાવવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર…
View More તમામ મ્યુનિ. કમિશનરોની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂકરેશનિંગના વેપારીઓ સાથે સમાધાન બાદ સરકાર ફરી ગઇ, નવા પરિપત્રથી વિવાદ
50 ટકા બાયોમેટ્રીક ફરજિયાતનો નિયમ યથાવત રાખતા વેપારીઓ વિફર્યા થોડા સમય પહેલા રાજ્ય સરકારના તમામ સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ રાજ્યના અન્ન…
View More રેશનિંગના વેપારીઓ સાથે સમાધાન બાદ સરકાર ફરી ગઇ, નવા પરિપત્રથી વિવાદવિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયા
બાબરાના ફુલઝર ગામમાં થયેલી હિંસક અથડામણના સુરતમાં પડઘા, પાટીદારોની બેઠકમાં ધગધગતા ભાષણો કયારે કોની ઘરે આફત આવે અને કોના ડેલે કોનું હથિયાર ઉભુ થાય તે…
View More વિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયાસંસદનું શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર, રાષ્ટ્રપતિની મંજૂરી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે. કિરેન રિજિજુ મોદી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી છે.…
View More સંસદનું શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર, રાષ્ટ્રપતિની મંજૂરીગાંધીનગર: પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે કરી આત્મહત્યા, નર્મદા કેનાલમાંથી બેના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના કલોલ તાલુકામાંથી એક ચોંકાવનારી સામે આવી છે. એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે…
View More ગાંધીનગર: પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે કરી આત્મહત્યા, નર્મદા કેનાલમાંથી બેના મૃતદેહ મળ્યાજસદણના લાખાવડમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહતી પરિણીતાને તેના પતિ સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા ઝેરી ટીકડા ખાઈ…
View More જસદણના લાખાવડમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસમોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોત
લાલપર ગામે બાળકી મામાના ઘરે ફળિયામાં રમતી હતી અને બાજુમાં પડેલી કાર દીવાલ સાથે અથડાતા દીવાલ માથે પડતા સાત વર્ષની બાળકીનું ગંભીર ઈજા પહોંચતા મોત…
View More મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોત