ખેડૂતોને ધીરજ રાખવા અને નવી જાહેરાતની રાહ જોવા અપીલ કરાઈ, અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતરાઈ યાર્ડમાં હરાજીની પ્રક્રિયાઓ શરૂ થતાં મગફળીની ગુણી નો 800 રૂપિયાથી…
View More હાપા યાર્ડમાં મગફળીની આવક 8 દિવસ માટે બંધ: યાર્ડ ચિક્કાર ભરાયુંતીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈ
ત્રણ વ્યક્તિ સામે આક્ષેપ કરી આવેદન પાઠવ્યું જામનગર શહેરમાં આવેલી તીર્થફળી જમાતમાં આંતરિક કંકાસ વધી રહ્યો છે. જમાતના ત્રણ સભ્યો સરફરાજ રઉફભાઈ રાંગણા, સાહનવાજ સરફરાજ…
View More તીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈભૂલી પડેલી તેલંગણાની મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન
181 અભયમ ટીમની સરાહનીય કામગીરી એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા…
View More ભૂલી પડેલી તેલંગણાની મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલનમહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજ
જામનગર મહાનગરપાલિકાનું મેયરના હોદ્દા માટે રોટેશન જાહેર થયું ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન જહેર થયું છે. જેમાં જામનગર મહાનગર પાલિકામાં આગામી ટર્મમાં…
View More મહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજશહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી
શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી દેવ દિવાળીનું પર્વ આજે જામનગરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. આ પર્વ દરમિયાન તુલસી વિવાહની વિધિ કરવામાં આવતી હોવાથી શેરડીનું…
View More શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણીગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર
અમારા પરિવારનો નહીં પણ સમગ્ર ગોંડલની જનતાનો રૂડો અવસર: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા: ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઠાકોરજીની જાનમાં જોડાશે ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય…
View More ગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસરરાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાં
પાલિકાના સફાઇ કામદારથી માંડીને ચીફ ઓફિસરને ત્રણેક મહિનાથી ચૂકવાયો નથી પગાર: વિકાસના નામે દેવાળું કરી સરકાર ‘ઘી’ પીતી હોવાનો તાલ! ચોંકાવનારા અહેવાલો દ્વારા વિગતો મળી…
View More રાજ્યની 157 પાલિકાની તિજોરી તળિયાઝાટક, વીજબિલના પણ ફાંફાંટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’
અમરેલી યાર્ડમાં નાફેડ દ્વારા ખરીદીનો વીડિયો વાઇરલ ગુજરાત ભરમાં આજે મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાવતી વખતનો રાજકોટના…
View More ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’કોવાયામાં હાઇવેથી માંડી શેરીઓ સુધી વનરાજોના ટોળાં
એક સાથે 12 સિંહોનું ઝૂંડ નીકળી પડયું, કોવાયા ગામના મકાનમાં પણ ઘુસણખોરી રાજુલાના કોવાયા ગામમાં વનરાજોના ટોળાએ હાઇ-વેથી માંડી ગામની શેરીઓ-ગલીઓમાં લટાર મારતા લોકોમાં ભયનું…
View More કોવાયામાં હાઇવેથી માંડી શેરીઓ સુધી વનરાજોના ટોળાંભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ
એક્ટિવામાં આવેલા ચીટરો સીસીટીવીમાં કેદ, પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી સોશિયલ મીડીયાના માધ્યમથી અલગઅલગ લોભામણી જાહેરાતો કરી લોકોને છેતરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે…
View More ભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ