રીબડામાં રહેતી મહિલા ત્રણ વર્ષના પુત્રને લઈ મામાજીના ઘરે જતી હતી ને આગની ઝપેટમાં આવી ગયા : 8 મહિના પહેલાં આ જ સ્થળે આગ લાગતા…
View More પારડી નજીક ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે આગ ભભૂકી : રાહદારી માતા-પુત્ર દાઝી ગયાક્રિસ્ટલ મોલ પાસે બેકાબૂ કાર પલટી ગઈ
અચાનક વાહન આડું ઉતરતા સગીર ચાલક હેબતાઈ ગયો : કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ ગોથા ખાઈ ગઈ શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવી ચાલકો અવાર નવાર…
View More ક્રિસ્ટલ મોલ પાસે બેકાબૂ કાર પલટી ગઈદેવપરાની વૃંદાવન સોસાયટીના મકાનમાંથી અડધા લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
માલવિયાનગર પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો, સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો દેવપરામાં વૃંદાવન સોસાયટી શેરી નં.01 માં રહેતાં પ્રીતેષભાઈ ભગવાનજીભાઈ કોટકના મકાનમાંથી તેમની પત્નીનું પાકિટ…
View More દેવપરાની વૃંદાવન સોસાયટીના મકાનમાંથી અડધા લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયોનવાગામમાં તળાવના કાંઠે કપડાં ધોતી પરિણીતા પડી જતાં ડૂબી જવાથી મોત
મોચી બજારમાં અજાણ્યા આધેડનું બેભાન હાલતમાં મોત : વાલી વારસની શોધખોળ શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રહેતી પરિણીતા તળાવના કાંઠે કપડાં ધોતી હતી ત્યારે અકસ્માતે પગ…
View More નવાગામમાં તળાવના કાંઠે કપડાં ધોતી પરિણીતા પડી જતાં ડૂબી જવાથી મોતરાજકોટમાંથી ચોરાઉ બાઇક સાથે મવડીનો શખ્સ પકડાયો
અગાઉ પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ચીલઝડપ, લૂંટ, અને ઘરફોડ ચોરી સહિતના અનડિટેકટ ગુનાઓના ભેદ ઉકેલવા માટે આરોપીઓને…
View More રાજકોટમાંથી ચોરાઉ બાઇક સાથે મવડીનો શખ્સ પકડાયોવાવ વિધાનસભાની ચૂંટણી, અથડામણોના ભયથી સઘન સુરક્ષા
કોંગ્રેસ માટે બેઠક જાળવવાનો જંગ, ભાજપ માટે સંસદની હારનો બદલો લેવાની તક અને અપક્ષ માવજી પટેલ પાણી બતાવી દેવા મેદાને બનાસકાંઠા જિલ્લાની વાવ ધારાસભા બેઠકની…
View More વાવ વિધાનસભાની ચૂંટણી, અથડામણોના ભયથી સઘન સુરક્ષાસહારા ક્રેડિટ સોસાયટી સામે 1.22 લાખ વસુલવા મહિલાએ કરેલો દાવો નામંજૂર
મહિલાએ ફિક્સ ડિપોઝીટની રકમ મુદ્દે મંડળી વિરુદ્ધ કોર્ટના દ્વાર ખખડાવ્યા’ તા જેતપુર સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની સામેનો ફિક્સ ડિપોઝિટની રકમ મહિલા વાદીનો દાવો સિવિલ કોર્ટ…
View More સહારા ક્રેડિટ સોસાયટી સામે 1.22 લાખ વસુલવા મહિલાએ કરેલો દાવો નામંજૂરરણછોડનગરમાં બેંક ડિફોલ્ટરના મકાનનો કબજો લેતા મામલતદાર
નાગરિક બેંકની લોન નહીં ભરતા પગલું રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) ની સૂચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ…
View More રણછોડનગરમાં બેંક ડિફોલ્ટરના મકાનનો કબજો લેતા મામલતદારમુખ્ય માર્ગો પર મંજૂરી વગર ખડકેલા 951 બોર્ડ-બેનરો જપ્ત
મનપાએ ત્રણેય ઝોનમાંથી રૂા. 62800નો વહીવટી ચાર્જ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:07/11/2024થી તારીખ:11/11/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર…
View More મુખ્ય માર્ગો પર મંજૂરી વગર ખડકેલા 951 બોર્ડ-બેનરો જપ્તવિસ્તારાની મર્જર પહેલાં અંતિમ ઉડાન, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો
‘કલ હો ના હો’ ગીત સાથે આખરી ઉડાન ભરી ટાટા ગ્રુપની એરલાઈન કંપની વિસ્તારાનું એર ઈન્ડિયા સાથે મર્જર પૂર્ણ થયું છે. ગઈકાલે થયેલા આ મર્જર…
View More વિસ્તારાની મર્જર પહેલાં અંતિમ ઉડાન, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો